Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०६
भगवतीसूत्रे
=पुद्गलस्कन्धास्ते 'परिणया' परिणताः पूर्वकाले शरोरेण सह परिणति प्राप्ताः, इति प्रथमः प्रश्नः १ । यधप्यत्र प्रश्नसूचकः शब्दो नास्ति तथापि काक्वा प्रश्नो ऽवगम्यते । आहारिया' आहृताः पूर्वस्मिन् काले आहारत्वेन संगृहीताः, तथा 'आहरिज्जमाणा' आह्रियमाणा-वर्तमानकाले आहारतया संगृह्यमाणाः ये पुद्गलास्ते 'परिणया' परिणताः ?, इति द्वितीयः प्रश्नः २। 'अणाहारिया' अनाहृताः पूर्वस्मिन् काले आहारत्वेन न संगृहीताः । तथा 'आहरिज्जस्समाणा' इति आहरिष्यमाणाः भविष्यत्काले ये आहारत्वेन ग्रहीष्यमाणाः पुदलास्ते परिणताः? इति तृतीयः प्रश्नः ३। 'अणाहारिया' इति अनाहृताः तथा, 'अनाजीवोंने भूतकालमें आहाररूपसे ग्रहण किया-वे पौद्गलिक स्कंध यहाँ "पुव्वाहारिया" पदसे गृहीत हुए हैं। तथा गृहीत पुद्गल स्कंधोंका जो शरीरके साथ संबंध होता है वह “परिणय' शब्दसे समझाया गया है। जब इस प्रकारका प्रश्न किया गया कि जिन पौद्गलिक स्कंधोंको नारक जीवोंने भूतकालमें आहाररूपसे ग्रहण कियाथा ?-तो उनका परिणमन तो भूतकालमें ही हो गया है। क्यों कि जब उन्हें आहाररूपसे ग्रहण किया गया तभी उनमें परिणमन-शरीरके साथ संबंध होना संभवता है। अतः यह परिणमन उनमें हो चुका-वह वर्तमानमें नहीं है। इस तरहसे भूतकालको लेकर यह प्रथम प्रश्नका उत्तर दिया गया है। वर्तमानकालमें जो आहाररूपसे गृहीत हो रहे हैं तो उनका परिणमन भी हो रहा है। यह द्वितीय प्रश्नका उत्तर है। तथा भविष्यकालमें जो पौद्गलिक स्कंध आहाररूपसे गृहीत होंगे उनका परिणमन भी भविष्यकालमें ही होगा। સ્કને નારક જીવાએ ભૂતકાળમાં આહારરૂપે ગ્રહણ કર્યા છે તે પિદુગલિક
धोने मी “पुवाहारीया" ५४थी अY ४२८ छ. तथा गडित पुगस२४ धोने શરીરની સાથે જે સંબંધ થાય છે તે “પરિણય' શબ્દથી સમજાવ્યું છે. જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યું કે-જે પૌગલિકાસ્કને નારક જીએ ભૂતકાળમાં આહાર રૂપે ગ્રહણ કર્યા હતાં તેમનું પરિણમન તે ભૂતકાળમાં જ થઈ ગયું છે, કારણ કે જ્યારે તેમને આહાર રૂપે ગ્રહણ કરવામાં આવ્યાં ત્યારે જ તેમને પરિણમન-શરીર સાથે સંબંધ શકય બને છે. તેથી જે પરિણમન તેમનામાં થઈ ગયું તે વર્તમાનકાળે નથી. આ રીતે ભૂતકાળની દષ્ટિએ આ પહેલા પ્રશ્નનો ઉત્તર અપાયો છે. વર્તમાનકાળમાં જે પુદ્ગલ આહાર રૂપે લેવાઈ રહ્યાં છે તેમનું પરિણમન પણ થઈ રહ્યું છે. આ બીજા પ્રશ્નને ઉત્તર છે. તથા ભવિષ્યકાળમાં જે પિદુગલિકસ્કંધે આહાર રૂપે ગ્રહણ થશે તેમનું પરિણમન ભવિષ્યકાળમાં જ થશે. આ રીતે ત્રીજા પ્રશ્નનો ઉત્તર પણ મળે. અને
શ્રી ભગવતી સૂત્ર: ૧