Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेययन्द्रिका टीका श०१३० सू० १३ पूर्वाहारितादि पुलनिरूपणम् २१३ दीयते उदीरणैवेति- च्छाया । तथा वेदिताः स्वकीयेन रसविपाकेन प्रतिसमयमनुभूयमानाः, अपरिसमाप्ताऽशेषानुभावाः पुद्गलाः वेदिता इति कथ्यन्ते । तथा निर्जीर्णाः प्रतिसमयं संपूर्णरूपेण स्वविपाकक्षयमुपगताः पुद्गला निर्जीर्णाः कथ्यन्ते । अथ संग्रहगाथामाह - ' परिणय' इत्यादि । शरीरेण सह संपृक्ता आहृताः पुद्गलाः परिणताः चिता उपचिता वेदिताः उदीरिता निर्जीर्णाश्च तत्र एकैकस्मिन् पदे परिणत चितोपचितादौ आहृताः १, आहृता आहियमाणाश्च २, अनाहृता आहरि - ष्यमाणाच ३, अनाहृता अनाहरिष्यमाणाश्च ४, इत्येवं रूपाश्चतुर्विधाः पुद्गलाः प्रश्नोत्तर विषयाः भवेयुरिति ॥ सू० १३॥
,
अपने रसरूप विपाक द्वारा प्रतिसमय तीव्र, मन्दरूप फल देनेकी शक्तिविशेष से अनुभवमें- भोगनेमें आते हुए ऐसे जो अपरिसमाप्त सम्पूर्ण रसवाले कर्मपुल हैं उनका नाम वेदित है । प्रतिसमय संपूर्णरूपसे अपने विपाकके क्षयको प्राप्त हुए जो कर्मपुद्गल हैं वे निर्जीर्ण कहलाते हैं। जो पुद्गल शरीर के साथ लगे हुए होते हैं वे आहृत कहलाते हैं। ये आहृत पुद्गल चित होते हैं, उपचित होते हैं, वेदित होते हैं, उदीरित होते हैं, और निर्जीर्ण होते हैं। इन परिणत, चित, उपचित आदि एक एक पदमें १ आहृत आहार किये गये (२) आहृत आह्रियमाण आहार किये गये और और आहार किये जा रहे (३) अनाहृत आहरिष्यमाणआहार नहीं किये गये और आगे आहार किये जाने वाले (४) अनाहत अनाहरिष्यमाण- आहार नहीं किये गये और न आगे आहार किये जाने वाले ये ४-४ प्रकारके पुद्गल होते हैं । और ये चार २ प्रकारके पुद्गल ही प्रश्न और उत्तरके विषयभूत हुए हैं || सू० १३॥
પેાતાના રસરૂપ વિપાક દ્વારા પ્રતિ સમય તીવ્ર, મન્દરૂપ ફળ દેવાની શકિતવિશેષથી અનુભવમાં-ભોગવવામાં આવતા જે અરિસમાપ્ત સંપૂર્ણ રસવાળા કમ પુદ્ગલા છે તેમનું નામ ‘વેતિ’ છે. પ્રતિસમય સંપૂર્ણ રૂપે પોતાના વિષાકના ક્ષયને પામેલાં જે કર્મ પુદ્ગલા હાય છે તેમને ‘ નિ' કહે છે. જે પુગલે શરીરની સાથે સંબધ સાધે છે તેમને આવૃત કહે છે. તે આત પુદ્દગલ ચિત હાય છે, ઉપચિત હાયછે, વેદિત હાય છે, ઉદીરિત હાય છે अने निणु होय छे. मे परिशुत, थित, उपथित आहिरे यहां (१)આહત—આહાર કરાયેલ (૨) આહત આહિયમાણુ-આહાર કરાયેલ અને જેને આહાર કરાઇ રહ્યો છે તે, (૩) અનાહત આહરિષ્યમાણુ આહાર નહીં કરાયેલ અને ભવિષ્યમાં આહાર કરાનાર, (૪) અનાહત અનાહરિષ્યમાણુ-આહાર નહીં કરાયેલ અને ભવિષ્યમાં આહાર નહીં કરાનાર, એ ચાર, ચાર પ્રકારનાં પુદ્ગલ હોય છે. અને એ ચાર, ચાર પ્રકારનાં પુદ્ગલાજ પ્રશ્ન અને ઉત્તરના વિષયભૂત છે. સૂ.૧૩
શ્રી ભગવતી સૂત્ર : ૧