Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ.१सू० १९ पृथ्वीकायिकादीनामाहारादिवर्णनम् २६५ उत्तरमाह-'गोयमा' हे गौतम ! 'वेमायाएत्ति' विमात्रया-वि-विषमा अथवा वि= विविधाः मात्राः कालविभाग इति विमात्रा, तया विमात्रया। 'आणमंति वा' आनन्ति वा 'पाणमंति वा' प्राणन्ति वा पृथिवीकायिकजीवानां श्वासादि क्रिया विमात्रा विषमकालवतीभवति, इयत्कालेनभवति श्वासादि क्रियेत्येवं रूपेण निरूपयितुमशक्यत्वात् । 'पुढवीकाइयाणं भंते' पृथिवीकायिकाः खलु भदन्त 'आहारट्ठी' आहारार्थिनः ? किम् आहाराभिलाषिणः सन्ति ? उत्तरमाह-'हंता आहारट्ठी' हन्त आहारार्थिनः सन्ति, पुनः पृच्छन्ति-' पुढवीकाइयाणं भंते' पृथिवीकायिकानां भदन्त ! 'केवइकालस्स' कियत्कालेन 'आहारट्टे' आहारार्थः आहाराभिलाषः 'समुप्पज्जइ' समुत्पद्यते ? उत्तरमाह- गोयमा !' हे गौतम ! 'अणुसमयं'
पुनः गौतमस्वामीने जब प्रभु से पृथिवीकायिक जीवों के श्वासोच्छवास के विषय में प्रश्न किया तब प्रभुने इनकी श्वासोच्छ्वास क्रिया को विषयकालवती कहा । क्यों कि उनकी वह क्रिया इतने काल में होती है इस रूप से निरूपित करने में नहीं आसकती है। इसलिये इसको विमात्रा से कहा गया है । विषमअथवा विविध जो मात्रा-कालविभाग वह विमात्रा है। इस विमात्रा से यह श्वासोच्छ्वास लेते हैं। ___पृथिवीकायिक जीवों को आहारभिलाषा के उत्पन्न होने के विषय में जो प्रभुने गौतमस्वामी को समझाया है और उस विषय में "हंताआहारट्ठी” ऐसा कहा है सो इस विषय पर यह प्रश्न होना स्वाभाविक है कि उन्हें कितने काल के बाद आहार की अभिलाषा उत्पन्न होती है? तब प्रभुने उन्हें कहा कि यह आहार की अभिलाषा उन्हें प्रतिसमय
ગૌતમ સ્વામીએ પ્રભુને પૃથિવીકાયિક જીના શ્વાસોચ્છવાસના વિષયમાં પ્રશ્ન પૂછ્યું ત્યારે પ્રભુએ તેમની શ્વાસે શ્વાસની ક્રિયાને વિષમ કાળવાળી કહી છે કારણ કે તેમની તે કિયા કેટલા કાળમાં થાય છે તેનું નિરૂપણ કરવું શકય નથી. તેથી તેને વિમાત્રાવાળી કહી છે. વિષમ અથવા વિવિધ જે માત્રાકાળ વિબાગ–તેને વિમાત્રા કહે છે. આ વિમાત્રાઓ–વિવિધ કાળ વિભાગતેઓ શ્વાસોચ્છવાસ લે છે.
પૃથિવીકાયિક જીને આહારની અભિલાષા ઉત્પન્ન થવા બાબત ગૌતમ સ્વામીએ જે પ્રશ્ન પૂછે છે તેને જવાબરૂપે ભગવાને તેમને સમજાવ્યું છે "हंता आहारट्ठी"-"31, तेभने मा२नी ४२७थाय छे." तो तेन॥ मनुસંધાનમાં એ પ્રશ્ન ઉદ્ભવ સંભવિત બને છે કે તેમને કેટલા કાળને આંતરે આહાર લેવાની ઈચ્છા થાય છે. તેના જવાબમાં પ્રભુએ તેમને સમજાવ્યું છે भ० ३४
શ્રી ભગવતી સૂત્ર : ૧