Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ. १ सू० १५ " कर्मपुद्गलविषयनिरूपणम्" २३१ नार्थकतया एकेनैवान्यस्यापि बोधसंभवात्पदान्तरं निरर्थकमिति न शङ्कनीयम् , यतः कालसमययोर्मिन्नार्थकतया एकेनापरार्थस्य प्राप्तेरसंभवात् पदद्वयमपि स्वकीय स्वकीयार्थ-प्रतिपादकतया सार्थकमेवेति भावः। भगवानाह- गोयमा' हे गौतम ! 'णो तीयकालसमए गेण्हंति' नो नैव अतीतकालसमये गृह्णन्ति किन्तु-' पडुप्पण्णकालसमए ' प्रत्युत्पन्नकालसमये वर्तमानकाले 'गेहंति' गृह्णन्ति, 'नो अणागय कालसमए गेण्हंति' नो अनागतकालसमये गृह्णन्ति भविष्यत्काले न गृहन्ति । अत्रातीतनागतकालविषयकग्रहण प्रतिषेधः कृतः तयोविषयातीतनहीं । तथा काल भी समयरूप ही ग्राह्य हुआ है कृष्णादि वर्णरूप नहीं।
शंका-काल और समयमें जब समानरूपसे एकार्थकता है तब फिर एकसे ही अन्यका बोध हो जाता, पदान्तर रखनेको आवश्यकता क्या है ?
उत्तर-ऐसी शंका नहीं करनी चाहिये, क्यों कि काल और समय में एकार्थकता-समानार्थकता नहीं है-किन्तु भिन्नार्थकता है। अतः एकसे अपरके अर्थकी प्राप्ति होना असंभव है । इसलिये समयकाल इन दो पदोंको यहां रखा गया है । ये दोनों पद ही अपने २ वाच्यार्थकी प्रतिपत्ति कराते हैं इसलिये इनमें निरर्थकता नहीं है, किन्तु सार्थकता ही है। इस प्रश्नका उत्तर देते हुए भगवान् कहते हैं कि हे गौतम ! नारक जीव जिन पुद्गलोंको तैजस और कार्मण शरीररूपसे ग्रहण करते हैं वे अतीतकाल समयमें और अनागत कालसमयमें ग्रहण नहीं करते हैं। क्योंकि ये दोनों कालसमयविषयातीत होते हैं। इसीलिये अतीत છે, કૃષ્ણાદિ વર્ણરૂપે નહીં. શંકા-કાળ અને સમયમાં જે સમાનરૂપે એકાર્થતા રહેલી છે તે એક દ્વારા જ અન્યને બંધ થઈ જાય છે, પદાન્તર રાખવાની શી આવશ્યક્તા છે ?
ઉત્તર-એવી શંકા અસ્થાને છે, કારણ કે કાળ અને સમયમાં એકાર્થકતા-સમાનાર્થકતા નથી, પણ ભિન્નાર્થકતા છે. તેથી એકથી બીજાના અર્થની પ્રાપ્તિ થવી અસંભવિત છે. તેથી સમય અને કાળ, એ બને પદે અહીં મૂક્યાં છે. તે અને પદે જ પિત પિતાને વાચ્યાર્થ (કહેવાયેગ્ય અર્થ)નું પ્રતિપાદન કરાવે છે, તેથી તેઓ નિરર્થક નથી પણ સાર્થક જ છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નોને ઉત્તર દેતાં ભગવાન કહે છે કે હે ગૌતમ ! નારક છો જે પુગલોને તેજસ અને કાર્મણ શરીર રૂપે ગ્રહણ કરે છે તે ભૂતકાળના સમયમાં કે ભવિષ્યકાળના સમયમાં ગ્રહણ કરતા નથી. કારણ કે તે બને કાળ અને સમય વિષયાતીત હોય છે. તેથી અતીત (ભૂત) અનાગત (ભવિષ્ય)
શ્રી ભગવતી સૂત્ર : ૧