Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे अथ-" सम्बन्धश्चाधिकारी च, विषयश्च प्रयोजनम् ।
विनाऽनुवन्धं ग्रन्थादौ, मङ्गलं नैव शस्यते ॥१॥" इति लोकोक्तितः शास्त्रारम्भसमये सम्बन्धा-धिकारि-विषय-प्रयोजनानां प्रदर्शनस्य श्रोतृप्रवृत्तिजनकत्वाद् यदि शास्त्रकृत् तद्विषयरहितमिदं शास्त्रं कुर्यात् तदा विषयरहितं शास्त्रमिति कृत्वा प्रेक्षावद्भिरुपेक्ष्येत । एवं प्रयोजनस्याप्रदर्शनाम्न निष्पयोजने कस्यापि प्रवृत्तिः स्यात् , काकदन्तपरीक्षावत् । सम्बन्धाधिकारिणोरप्यदर्शने मतिमें " शास्त्रमें मंगलाचरण किया गया है" यह विश्वास जमानेके लिये, तथा पहिले गणधरादि विशिष्ट पुरुषोंने भी मंगलाचरण किया है, इस प्रकारका जो शिष्ट पुरुषोंका आचार है उसके यथावत् परिपालनके लिये मंगलरूप शास्त्रमें भी मङ्गलाचरण करना आवश्यक है।
शंका-शास्त्रकर्ता शास्त्रारम्भके समयमें ही यह बात स्पष्ट कर देते हैं कि इस शास्त्रमें यह सम्बन्ध है, यह इसका अधिकारी है, इसमें यह विषय है और इसका यह प्रयोजन है । यह अनुबन्धचतुष्टय कहलाता है । ग्रन्थकी आदिमें इस अनुबंधचतुष्टयको कहे विना मंगल प्रशंसनीय नहीं माना जाता है। ऐसी लौकिक उक्ति है। इस उक्तिके अनुसार इस शास्त्रके आरंभमें ये चारों बातें कहना ग्रंथकारको आवश्यक है, क्यों कि इसीसे श्रोताजनोंकी प्रवृत्ति इसके अध्ययनादि में होती है, अतः श्रोतृप्रवृत्तिजनक होनेसे अनुबंधचतुष्टयका कथन करना शास्त्रकारको शास्त्रकी आदिमें अवश्य ही आवश्यक है। यदि शास्त्रकार " मङ्गलं जातमिति प्रत्ययार्थम् " मा भदाय२७ ४२वामा मायुं छे ते વિશ્વાસ જમાવવા માટે, તથા ગણધરાદિ વિશિષ્ટ પુરુષોએ પણ પહેલાં મંગલાચરણ કરેલું છે, એ શિષ્ટ પુરુષને જે આચાર છે તેનું બરાબર પરિપાલન કરવા માટે મંગલરૂપ શાસ્ત્રમાં પણ મંગલાચરણ કરવાની આવશ્યકતા રહે છે.
શંકા–શાસ્ત્રકાર શાસ્ત્રની શરૂઆતમાં જ એ વાત સ્પષ્ટ કરે છે કે આ શાસ્ત્રમાં અમુક સંબંધ છે, તેને અમુક અધિકારી છે, તેમાં અમુક વિષય આવે છે. અને તેનું અમુક પ્રોજન છે. તેને અનુલબ્ધ ચતુષ્ટય કહે છે. ગ્રન્થના આરંભે આ અનુબંધ ચતુષ્ટયને ઉલ્લેખ કર્યા વિના મંગલાચરણ પ્રશંસનીય મનાતું નથી એમ લેકમાં કહેવાય છે. આ લૌકિક ઉક્તિ પ્રમાણે આ શાસ્ત્રના આરંભે આ ચારે વાત ગ્રંથકારે અવશ્ય કહેવી જોઈએ, કારણ કે તેમ કરવાથી શ્રોતાજનો તેના અધ્યયનમાં પ્રવૃત્ત થાય છે. તેથી શ્રોતૃપ્રવૃત્તિજનક (શ્રોતાઓમાં પ્રવૃત્તિ પેદા કરનાર) હોવાને કારણે શાસ્ત્રકારને શાસ્ત્રની શરૂઆતમાં અનુબંધ ચતુષ્ટયનું કથન કરવું અત્યંત આવશ્યક ગણાય છે. જે શાસ્ત્રકાર એમ ન કરે
શ્રી ભગવતી સૂત્ર : ૧