Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१२०१सू०२ "चलमाणे चलिए "इत्यादि पदन्याख्या १५५ उत्पन्नता तु भूतकालस्तादृशोत्पत्तेः। इत्थमपि पटे उत्पद्यमाने एव उत्पन्नो भवतीति व्यवहारः प्रामाणिकस्तर्हि चलत् चलितमिति व्यवहारे का बाधा भवतामिति ।
ननु प्रथमतन्तुप्रवेशसमये पटस्योत्पत्तिरेव नास्ति किन्तु प्रयमतन्तुमवेशादारभ्यान्तिमतन्तुमवेशे जाते एव पट उत्पन्न इति व्यवहारः प्रामाणिको न तु मध्ये, इति दृष्टान्त एवासिद्धः कथं पुनस्तादृशदृष्टान्तेन दार्टान्तिकस्य समर्थन क्रियते, सिद्धेनैव कस्यचित्साधनम् , न तु असिद्धेनेति चेन्न, उत्पत्तिक्रियाकाले प्रथमतन्तुमवेशे यदि पटो नोत्पन्नः स्यात् तदा सा प्रथमा क्रिया निरर्थिकैव भूतकाल है परन्तु फिर भी उत्पद्यमान पट को उत्पन्न हो चुका, ऐसा जो कह दिया जाता है उसका कारण यह है कि पट वैसा ही-पटरूप से हीउत्पन्न हो जाता है भिन्नरूप से नहीं, इसलिये हो रहे को हो चुका, ऐसा कहने में कोई बाधा नहीं है तो फिर उदय में आ रहे कर्म को उदय में आ चुका ऐसा कहने में आप को क्या आपत्ति है ? ।
शंका-आप यह खूब कहा कि प्रथमतन्तुप्रवेश समय में पट की उत्पत्ति मान ली जाती है, जब वहां पट है ही नहीं तब उसकी उत्पत्ति कैसी ? यह तो प्रथमतन्तुप्रवेश से लगाकर अन्तिमतन्तुप्रवेश के समय में ही होती है-तभी जाकर पट उत्पन्न हो चुका ऐसा व्यवहार प्रमाणिक माना जा सकता है, बीच में यह व्यवहार प्रामाणिक कैसे मान लिया जावे ?। इस तरह "चलमाणे चलिए" को सिद्ध करने के लिये जो आपने यह दृष्टान्त दिया है वह सिद्ध नहीं है । दृष्टान्त तो ઉત્પન્ન થઈ ગયે, એવી રીતે માની લેવામાં આવે છે તેનું કારણ એ છે કે પટએવુંજ એટલે પટરૂપે ઉત્પન્ન થઈ જાય છે-ભિન્ન રીતે ઉત્પન્ન થતો નથી. તેથી “થઈ રહ્યું છે તેને “થઈ ચૂકયું છે એમ કહેવામાં કઈ પણ વાંધે આવતે નથી. એજ પ્રમાણે ઉદયમાં આવી રહેલ કમને ઉદયમાં આવી ચૂક્યાં માનવામાં આપને શી મુશ્કેલી છે?
શકા—આપે તે બહુ વિચિત્ર વાત કહી–પ્રથમત—પ્રવેશસમયે જ પટની ઉત્પત્તિ માની લેવાની આપે જે વાત કરી તે કેવી રીતે માની શકાય ? જે ત્યાં પટ જ નથી તે તેની ઉત્પત્તિ કેવી? એતે પ્રથમતતુપ્રવેશથી માડીને છેવટના તંતુપ્રવેશ સમયે થાય છે–ત્યારે જ પટ ઉત્પન્ન થઈ ગયે, એવું કહી શકાય, પણ વચ્ચે જ એવા પ્રકારને વ્યવહાર કરવામાં આવે તો तेने वी शते प्रामाणुिॐ मानी शाय ? ॥ शते मापे "चलमाणे चलिए" नुं પ્રતિપાદન કરવા જે દૃષ્ટાંત આપ્યું છે તે સિદ્ધ થતું નથી. દૃષ્ટાંત સિદ્ધ થવું
શ્રી ભગવતી સૂત્ર: ૧