Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१६०
भगवतीसूत्रे न्नेव चलने सर्वेषामुदयावलिकाचलनसमयानां नैरर्थक्यमापतेत् , अतो यदि चरमसमये कर्म चलतीति मन्यते, तदा सर्वस्मिन्नेव समये कर्म चलतीति अवश्यमेव स्वीकरणीयमिति स्ववर्तमानतायां चलदपि तत्कर्म स्वस्वपूर्वापेक्षया चलितमिति व्यपदेशे कापि न क्षतिरिति यदुक्तम् 'चलमाणे चलिए' तत्सुष्टु एवोक्तमिति१ । उस प्रथम समयके हुए उदयके चलनमें ही समस्त उदयावलिकाके समयोंका क्षय हो जावेगा, अर्थात् आदि चलन में ही उद्यावलिकाका सर्वकाल समाप्त हो जावेगा तो फिर कभी भी कर्मों का अन्त हो ही नहीं सकेगा। दूसरे-उदयावलिकाके प्रथम समयमें जितना कर्माश उदयमें आ गया है वही आवलिकाके द्वितीयादि समयोंमें उदय आया हुआ माना जावे तो फिर आवलिकाके वे द्वितीयादि समय सब निरर्थक ही मानना पडेगा, क्यों कि उनकी कहीं सफलता तो हुई नहीं है । प्रथम समयके कर्मोदयांशकी अपेक्षा उनकी सफलता मानी नहीं जासकती है, क्यों कि उस अंशका उदय तो प्रथम समयमें हो ही चुका है। इसलिये यदि चरम समयमें प्रथमादि समयके आये हुए उदयांशके विना अवशिष्ट कर्माश उदयमें आता है तो यह अवश्य ही मानना चाहिये कि कर्म उदयावलिकाके सर्व समयोंमें भिन्न२ अंशसे उदयमें आता रहता है, अतः स्ववर्तमानतामें उदयमें आया हुआ भी वह कर्म अपने२ पूर्व अंशोंकी अपेक्षासे उदयमें आचुका, इस प्रकारके कथनमें कोई સમયે થયેલ ઉદયના ચલનમાં જ સમસ્ત ઉદયાવલિકાના સમયને ક્ષય થઈ જશે એટલે કે આદિ ચલનમાં જ ઉદયાવલિકાને સકાળ સમાપ્ત થઈ જશે તે પછી કદી પણ કર્મોને અન્ત થઈ શકશે જ નહીં. બીજું–ઉદયાવલિકાના પ્રથમ સમયમાં જેટલાં કર્મના અંશ ઉદયમાં આવી ગયા છે તેમને જ આવલિકાના દ્વિતીયાદિ સમયમાં ઉદયમાં આવ્યા માની લેવામાં આવે તે પછી આવલિકાના તે દ્વિતીયાદિ બધા સમયને નિરર્થક જ માનવા પડશે. કારણ કે તેમની કયાંય સફળતા તે થઈ નથી. પ્રથમ સમયના કર્મોદયના અંશની અપેક્ષાએ તેમની સફળતા માની શકાય નહીં, કારણ કે તે અંશને ઉદય તે પ્રથમ સમયમાં જ થઈ ચૂક્યો છે. તેથી જે ચરમ સમયમાં પ્રથમાદિ સમયે આવેલ ઉદયાંશ વગરના બાકીના કર્માશ ઉદયમાં આવતા હોય તો તે વાત અવશ્ય માનવી જ પડશે કે ઉદયાવલિકાના સર્વ સમયમાં કર્મ ભિન્ન ભિન્ન અંશે ઉદયમાં આવતું રહે છે. તેથી સ્વવર્તમાનતામાં ઉદયમાં આવેલ તે કર્મ પિત–પિતાના પૂર્વ અશોની અપેક્ષાએ ઉદયમાં આવી ચૂક્યું, એવા કથનમાં કેઈ દેષ રહેતો નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૧