Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्रे
इतिवचनेन छद्मस्थानां ज्ञानावरणकर्मसत्त्वेन गौतमस्यापि छद्मस्थत्वेन ज्ञानावरणकर्मणो विद्यमानत्वात् । अथवा निश्चितरूपेण " चलमाणे चलिए " इत्यादिकं जानतोपि गौतमस्य ज्ञाने प्रामाण्यसाधनाय प्रश्नसंभवात् । अथवा जानन्नपि गौतमः " अहं प्रश्नं करिष्यामि भगवांश्च तदुत्तरं दास्यति ततः प्रकृतिभद्रकाणां भव्यजीवानामपि सरलतया बोधोदयो भविष्यती - " त्याशयेन प्रश्नस्य संभवात् । अथवा " मया यद्वस्तु स्वशिष्येभ्यो बोधितं तदेव भगवन्मुखेनापि बोध्येत तदा मम वचसि शिष्याणां नितरामेव श्रद्धा भविष्यती - " त्याकलय्य गौतमस्य प्रश्नकरणमुपपद्यते । अथवा 'शिष्यस्य प्रश्नः गुरोश्चोत्तरम्' इत्येवं या सूत्ररचना, तस्या मर्यादाया रक्ष
१७०
इस वचन से छद्मस्थों के जब ज्ञानवरण कर्म की सत्ता है तो गौतमस्वामी के भी छद्मस्थ होनेके कारण ज्ञानावरण कर्म था ही, अतः उनके ज्ञान में परिपूर्णता नहीं थी इसलिये इस प्रकार के प्रश्नों के करने में कोई शंका करने जैसी बात नहीं आती है । अथवा - निश्चितरूप से "चलमाणे चलिए " इत्यादि जानते हुए भी गौतमस्वामी निज ज्ञान में संवादकता के साधने के लिये ऐसे प्रश्न कर सकते हैं। अथवा जानते हुए भी गौतमस्वामीने इस आशय से कि मैं प्रश्न करूँगा, भगवान् उसका उत्तर देंगे इससे प्रकृतिभद्र भव्यजीवों को भी सरलता से बोध प्राप्त होगा, ऐसा समझकर ये प्रश्न किये हैं, ऐसा भी संभवित होता है । अथवा - जो वस्तु मैंने अपने शिष्यों को समझाई है वही वस्तु यदि भगवान् के मुख से भी समझाई जावेगी तो मेरे वचनों में शिष्यजनों की अटूट श्रद्धा हो जायेगी, ऐसा विचार करके भी गौतमस्वामीने ये प्रश्न किये हैं, यह बात जचती है । अथवा " शिष्य पूछे और गुरु उत्तर दे " इस प्रकार
આ રીતે જોતાં છદ્મસ્થામાં જ્યારે જ્ઞાનાવરણુકમનુ અસ્તિત્વ હાય છે. તે ગૌતમ પણ છદ્મસ્થ હતા. તેથી તેમનામાં પણ જ્ઞાનવરણુકમ'નું અસ્તિત્વ હતું જ. તેથી તેમના જ્ઞાનમાં પરિપૂર્ણતા ન હતી. તેથી તેએ સજ્ઞ ભગવાનને આ પ્રકારના પ્રશ્નો પૂછે તેમાં કંઇ પણ અજુગતુ' લાગતું નથી. અથવા નિશ્ચિત३ये “चलमाणे चलिए" इत्यादि सूत्राने समन्न्वा छतां पशु घोताना ज्ञानभां સવાદકતા સાધવાને માટે પણ પ્રશ્નો પૂછી શકે છે. અથવા જાણવા છતાં પણુ ગૌતમસ્વામી એ આશયથી પ્રશ્નો પૂછે છે કે મારા પ્રશ્નોના ઉત્તર ભગવાન દેશે તેથી ભદ્ર પ્રકૃતિના ભવ્ય જીવેાને પણ સરળતાથી એધ મળશે. અથવા મે' જે વસ્તુ મારા શિષ્યાને સમજાવી છે તે જ વસ્તુ જો ભગવાનના સ્વમુખે તે સાંભળશે તે તેમને મારાં વચનામાં અતૂટ શ્રદ્ધા જામશે, એવા વિચાર કરીને પણ તેમણે સજ્ઞ ભગવાનને એ પ્રશ્નો પૂછ્યા હશે. અથવા “શિષ્ય પૂછે અને
શ્રી ભગવતી સૂત્ર : ૧