Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ.१ सू० १० चलनच्छेदनादिप्रश्नकारणम् १८९ __ तथा-'छिज्जमाणे छिण्णे' छिद्यमानं छिन्नमित्यादिपदान्यपि कर्मपदमन्तरेणापि व्याख्यातुं शक्यानि, छेदनादिधर्माणां वस्तुधर्मत्वात् । भिन्नार्थवमेतेषामनेन प्रकारेण भवति-यथा कुठारादिबाह्यसाधनेन वृक्षादीनां छेदः, भल्लादिना देहस्य देहावयवानां वा भेदः, वह्नयादिना काष्ठादीनां विनाशो दाहः, शरीरस्यान्तिम श्वासवियोगो मरणम् , अत्यंत पुराणतैव निर्जरा । भिन्नार्थान्येतानि पदानि सामान्यतो विनाशार्थाभिधायकानि । ये चलनादिकपद चलनत्व आदि पर्याय से उत्पन्न स्वरूपपक्ष के प्रतिपादक हैं-कथनकरनेवाले हैं। तथा-' छिन्जमाणे छिण्णे" जो छिद रहा है वह छिद् चुका,इत्यादि, इन पाँच पदोंका भी कर्मविषयक व्याख्यान के विना अन्यविषयक व्याख्यान भी होसकता है, क्यों कि छेदन, भेदन, दहन आदि धर्म कर्मातिरिक्त अन्य वस्तुओं में भी पायेजाते हैं। भिन्नार्थता इनमें इस प्रकार से जानना चाहिये-जैसे कुठारादिरूप बाह्यसाधन से वृक्ष आदिकों का जो काटना है वह छेद है, भाले आदि के द्वारा देह का अथवा देह के अवयवों का जो काटना है वह भेद है, वह्नयादि द्वारा जो काष्ठादिकोंका जलना है वह दहन है, शरीरके अन्तिमश्वास का जो विगम है वह मरण है, और अत्यन्त जो जीर्णता-पुराणता है वही निर्जरण है । इस तरह ये प्रत्येक पद भिन्नर अर्थ को करनेवाले हैं, फिर भी सामान्यरूप से एक विनाशरूप अर्थ का ही तो कथन करते हैं। ચલનાદિક પદે ચલનત્વ આદિ પર્યાયથી ઉત્પન્ન સ્વરૂપ પક્ષના પ્રતિપાદક છેमेटले तेभन ४थन. ४२न।२। छे. तथा “ छिज्जमाणे छिण्णे " "२ छाई रह्यु છે તે છેદાઈ ચૂકયું” ઈત્યાદિ પાંચ પદે પણ કર્મવિષક વ્યાખ્યાન કરવા સિવાય અન્ય વિષયનું વ્યાખ્યાન કરવાને પણ સમર્થ છે, કારણ કે છેદન, ભેદન, દહન આદિ ધર્મો કર્મ સિવાયની અન્ય વસ્તુઓના પણ ધર્મરૂપે સંભવી શકે છે. તેમની વચ્ચે આ રીતે ભિન્નાર્થતા સમજવી જોઈએ. જેમકે કુહાડી આદિ બાહ્ય સાધનો દ્વારા વૃક્ષાદિને કાપવું તેનું નામ છેદન છે. ભાલા આદિ દ્વારા દેહને અથવા તેના અંગેને કાપવાં તેનું નામ ભેદન છે. અગ્નિ દ્વારા કાષ્ઠને બાળવું તેનું નામ દહન છે. શરીરને છેલ્લે શ્વાસ બંધ થવો તેનું નામ મરણ છે, અને અત્યન્ત જીર્ણતા–પુરાણુતાને નિર્જરા કહે છે. આ રીતે એ દરેક પદ જુદા જુદા અર્થ બતાવનાર છે, છતાં પણ સામાન્ય રીતે તે એક વિનાશરૂપ અર્થનું જ કથન કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧