Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ ० १ सू० ५
श्रीमहावीरवर्णनम्
तेन वर्तितुं वर्तयितुं वा शीलमस्य स तथा, "दीवो " - द्वीपः - संसारसमुद्रे निमजतां द्वीप तुल्यत्वात् । ' ताणं ' त्राणं - कर्मकदर्शितानां भव्यानां रक्षणसमर्थः । अत एव तेषां 'सरणगई ' - शरणगतिः = आश्रयस्थानम् " पइट्ठा " प्रतिष्ठा
इसका यही है कि जिस प्रकार भूमण्डल में चक्रवतीं राजा दूसरे राजाओं की अपेक्षा अतिशयवाला होता है उसी तरह भगवान भी अन्य धर्मप्रणेताओं की अपेक्षा अतिशयवंत होते हैं। इस कारण वे धर्मवर चातुरन्तचक्रवर्ती यहाँ प्रकट किये गये हैं । अथवा चातुरन्त जो चक्र है वही चातुरन्तचक्र है, वर जो चातुरन्तचक्र वह हुआ चातुरन्तचक्र, बरचातुरन्त के समान जो धर्म वही हुआ धर्मवरचातुरन्त, इस धर्म वर - चातुरन्त से जिसका स्वभाव स्वयं वर्तन करने का अथवा दूसरों को वर्तन कराने का है वह धर्मवरचातुरन्तचक्रवर्ती है। प्रभु संसारसमुद्र मे डूबते हुए प्राणियों को दीपतुल्य होने के कारण द्वीपभूत हैं इसलिये वेद्वीप हैं । कर्म से कदर्शित हुए भव्यों की प्रभु रक्षा करने में समर्थ हैं इसलिये उन्हें त्राणरूप प्रकट किया गया है । " शरणगति " पद से यही बात स्पष्ट की गई है कि जब प्रभु भव्यजीवों के लिये त्राणरूप हैं इसी कारण वे उनके आश्रयस्थानरूप हैं । भगवान् त्रिकाल में भी अपने प्राप्त शुद्धस्वरूप से विचलित नहीं होते हैं, अर्थात् उनका वह शुद्धस्वरूप
એ છે કે જેમ ભૂમ`ડળમાં ખીજા રાજાઓ કરતાં ચક્રવર્તી રાજાના પ્રભાવ વધારે હાય છે એજ પ્રમાણે ખીજા ધર્મપ્રણેતાઓ કરતાં ભગવાનના પ્રભાવ પણ વધારે પડે છે. તે કારણે અહીં તેમને ધર્માંવર ચાતુરન્ત ચક્રવર્તી કહેવામાં આવ્યા છે અથવા—ચાતુરન્ત જે ચક્ર તેને જ ચાતુરન્ત ચક્ર કહેલ છે. શ્રેષ્ઠ ચાતુરન્ત ચક્રને વરચાતુરન્ત ચક્ર કહેલ છે. શ્રેષ્ઠ (વર) ચાતુરન્તના જેવા જે ધમ તેને ધર્માંવર ચાતુરન્ત કહેલ છે. એ ધર્મોવર ચાતુરન્ત પ્રમાણે જ વવાના અને ખીજાની પાસે તેવું વર્તન કરાવવાને જેમના સ્વભાવ હોય છે તેમને ધ વરચાતુરન્ત ચક્રવર્તી કહે છે. જેમ સમુદ્રમાં ડૂબતાં જીવાને માટે દ્વીપ આશ્રયસ્થાન મને છે તેમ સંસારસમુદ્રમાં ડૂબતાં જીવાને માટે ભગવાન આશ્રયદાતા હોવાથી તેમને દ્વીપ વિશેષણ લગાડયુ` છે. કર્મોથી ત્રાસેલા ભવ્યજીવાની રક્ષા કરવાનું સામર્થ્ય પ્રભુમાં છે તેથી તેમને ત્રાણુરૂપ બતાવ્યા છે. “ શરણાગતિ ” પદ્મથી એજ વાત સ્પષ્ટ થઈ છે કે પ્રભુ ભવ્યજીવાને માટે જેમ ત્રાણુરૂપ છે, એજ પ્રમાણે આશ્રયસ્થાનરૂપ છે. ત્રણે કાળમાં પોતે પ્રાપ્ત કરેલા વિશુદ્ધ સ્વરૂપથી ભગવાન વિચલિત થતાં નથી—એટલે કે તેમના તે શુદ્ધ સ્વરૂપના કદી પણુ નાશ
શ્રી ભગવતી સૂત્ર : ૧