Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११०
भगवतीसूत्रे जल्ल-मल्ल-कलङ्क-स्वेद-रजो-दोषवर्जित-शरीर-निरुपलेपः, तत्र-जल्ल:=शरीरमलं शुष्कस्वेदरूपं, 'जल्ल' इति देशीयः शब्दः, मल्लः-शरीरगतं प्रयत्नविशेषापनेयं, कठिनीभूतं रजः, कलङ्कः-दुष्टमशतिलादिरूपः, स्वेदःप्रस्वेदः, रजः धृलिः, तेषां यो दोषः मलिनीकरणं तेन वर्जितम् , अत एव निरुपलेपं निर्मलं शरीरं यस्य स तथा, विविधमलकलङ्कस्वेदरेणुदोषरहिततया निर्लेपनिर्मलशरीरवानित्यर्थः। 'छायाउज्जोइयंगपच्चंगे' छायोद्योतिताङ्गप्रत्यङ्गः-छायया कान्त्या उयोतितानि-चाकचिक्ययुक्तानि अङ्ग प्रत्यङ्गानि अङ्गोपाङ्गानि यस्य स तथा, अनुपमकान्त्या देदीप्यमानाऽङ्गप्रत्यङ्ग इत्यर्थः । 'घण-निचिय-सुबद्ध-लक्खणु-ण्णयकूडागारनिभ-पिडियग्गसिरए' घन-निचित-सुबद्ध-लक्षणोन्नत-कूटाऽऽकारनिभयह देशीय शब्द है, इसका अर्थ शुष्कस्वेदरूप शारीरिक मल है । अर्थात् पसीना शुष्क हो जाने से रगड़ने पर जो शरीरसे काला कालासा द्रव्य निकलता है वह जल्ल है । प्रयत्नविशेष से दूर होने योग्य जो शरीरगत रज है कि जो बहुत कठिनाईसे दूर की जा सके इस तरहसे शरीर में चिपक जाती है, और जो जम कर कठिन बन जाता है ऐसे मैलका नाम मल्ल है । खोटे तिल मसा आदिका नाम कलङ्क है । साधारण पसीना का नाम स्वेद है । साधारण धूलिका नाम रज है। इन सबसे जो शरीरमें मलिनता आती है उसका नाम दोष है । प्रभुका शरीर इन सब जल्ल मल्ल आदिसे रहित होता है, इसीलिये वह निर्मल रहता है। अनुपम कान्तिसे प्रभुके शरीरके अंग और उपाङ्ग सदा चमकते रहते हैं । प्रभुका मस्तक बहुत अधिक पुष्ट था, उसमें मस्तक संबंधी जितने भी शुभ लक्षण होते हैं वे सब विद्यमान थे। वह उन्नत कूट के जैसे आकारवाला था। શબ્દનો અર્થ સમજાવવામાં આવે છે. પરસેવે સૂકાઈ જતાં શરીર પર જે મેલ જામે છે તેને જલ્લ કહે છે. શરીરને ચાળવાથી તેના ઉપરથી જે કાળા કાળા મેલના થર નીકળે છે તેને “જલ્લ” કહે છે. જે રજ શરીર પર એવી ચોટી જાય છે કે તેને ઘણું મુશ્કેલીથી દૂર કરી શકાય છે, અને જે શરીર પર જામીને કઠણ થઈ જાય છે એવા મેલને “મઢ” કહે છે. શરીર પર જે નકામા તલ, મસા આદિ નીકળે છે તેમને “કલંક” કહે છે, સાધારણ પરસેવાને સ્વેદ કહે છે. સાધારણ ધૂળને રજ કહે છે. તે બધાને કારણે શરીરમાં જે મલીનતા આવે છે તેને દોષ કહે છે. પ્રભુનું શરીર એ જલ્લ, મલ્લ આદિ સઘળા દોષથી રહિત હોય છે. તેથી તેમનું શરીર નિર્મળ રહે છે. પ્રભુના અંગે અને ઉપાંગે અનુપમ કાન્તિને લીધે સદા ચળક્યા કરે છે. પ્રભુનું મસ્તક ઘણું જ પુષ્ટ હતું. તેમાં મસ્તક સંબંધી જેટલાં શુભ લક્ષણે હોય છે તે સઘળા મેજૂદ હતાં. તે મસ્તક
શ્રી ભગવતી સૂત્ર : ૧