Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्रे नायकः नेता-स्वामी इत्यर्थः, 'पइटावए' प्रतिष्ठापकः श्रुतचारित्रलक्षणधर्मसंस्थापकः, “समणगणवई' श्रमणगणपतिः-श्राम्यन्ति-सोत्साहं कर्मनिर्जरार्थ श्रमं कुर्वन्ति तपः-स्वाध्यायादिषु इति श्रमणाः-तेषां गणः-समूहः तस्य पतिः-चतुर्विधसङ्घाधिपतिरिति भावः, 'समणविंदपरिवइए' श्रमण-वृन्द-परिवर्द्धकः-श्रमणानां चतुर्विधानां, वृन्द-सङ्घः, तस्य परिवर्द्धक वृद्धिकारी । अथवा 'परियट्टए ' इति पाठे पर्यटकः = अग्रेसरः, 'चउत्तीस - बुद्धाइसेसपत्ते' चतुस्त्रिंशद्बुद्धातिशेषप्राप्त: चतुस्त्रिंशत्-चतुस्त्रिंशत्संख्यका ये बुद्धानां तीर्थकराणाम् अतिशेषाः अतिशयाः, तान् प्राप्तः, तत्र-अद्धिस्वभावकं केशश्मश्रुरोमनखमिति प्रथमोऽतिशयः, अन्येऽप्यतिशयाः समवायाङ्गसूत्रेऽभिहितास्ततोऽवगन्तव्याः। “पणतीस-सच्चवयणाइसेसपत्ते ' षञ्चत्रिंशत्सत्यवचनाऽतिशेषप्राप्तः-पञ्चत्रिंशत्संख्यका ये सत्यवचनस्य अतिशेषाः अतिशयाः, तान् प्राप्तः, अर्थात् पञ्चत्रिंशद्वाणीगुणयुक्त इति नायक थे-मोक्ष की ओर प्रस्थित हुए भव्यसमूह का नाम सार्थ है, इसी सार्थ के प्रभु नायक थे । श्रुतचारित्ररूप धर्म के प्रभु संस्थापक थे। तप स्वाध्याय आदि में जो उत्साहपूर्वक कर्म की निर्जरा के निमित्त श्रम करते हैं, वे श्रमण कहलाते हैं। प्रभु इनके पति-स्वामी थे, अर्थात्-चतुर्विध संघ के प्रभु अधिपति थे। चारों प्रकार के श्रमणोंके संघ के प्रभु वृद्धिकर्ता थे। अथवा-अग्रेसर थे। तीर्थकर भगवंतोंके जो चोतीस अतिशय होते हैं उन्हीं अतिशयों से प्रभु विराजित थे। केशों का नहीं बढना, नखों का नहीं बढना, दाढीमूंछ के बालों का नहीं बढना यह प्रथम अतिशय है। और भी अन्य अतिशय समवायाङ्ग सूत्र में कहे गये हैं सो वहां से जान लेना चाहिये । प्रभु तीस सत्यवचनसंबंधी अतिशयों से युक्त थे। अर्थात् पेंतीस जो वाणी के गुण होते हैं હતા, મોક્ષને માર્ગે પ્રયાણ કરતા ભવ્યસમૂહને સાર્થ કહે છે. એજ સાર્થના પ્રભુ નાયક હતા. મૃતચારિત્રરૂપ ધર્મને પ્રભુ સંસ્થાપક હતા. તપ, સ્વાધ્યાય આદિમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને કર્મની નિર્જરાને નિમિત્ત જેઓ શ્રમ ઉઠાવે છે તેમને શ્રમણ કહે છે. પ્રભુ તે શ્રમણના અધિપતિ હતા–એટલે કે પ્રભુ ચતુર્વિધ સંઘના અધિપતિ હતા. પ્રભુ ચારે પ્રકારના શ્રમસંઘની વૃદ્ધિ કરનારા હતા. અથવા–અગ્રેસર હતા. તીર્થકર ભગવાનના જે ત્રીસ અતિશય ( વિશિષ્ટ પ્રભાવ) હોય છે તે અતિશયથી પ્રભુ વિરાજમાન હતા. કેશનું ન વધવું, નખ ન વધવા, દાઢીમૂછના વાળ ન વધવા તે પહેલે અતિશય છે. બીજા જે અતિશયે છે તેનું વર્ણન સમવાયાંગસૂત્રમાંથી વાંચી લેવું. પ્રભુ સત્યવચન સંબંધી પાંત્રીસ અતિશથી યુક્ત હતા–એટલે કે વાણીના પાંત્રીસ
શ્રી ભગવતી સૂત્ર : ૧