Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे गच्छत् फलदानाभिमुखीभवत् प्रकरणात्कर्म तत् चलितम्-उदितमिति कथ्यते, कर्मणां चलनकाल उदयावलिका कथ्यते, उदयावलिकाया असंख्याताः समया: सन्ति, तेपामादिमध्यावसानरूपास्त्रयो भागाः भवन्ति, तेषां नियता संख्या विना सर्वज्ञेन कर्तुमशक्या, कर्मपुद्गलानामनन्ताः स्कन्धा अनन्ताः प्रदेशाः सन्ति, अतस्ते कर्मणां पुद्गलाः प्रतिसमयं क्रमशश्चलन्तो भवन्ति । समयश्च कालस्य परममूक्ष्मो भागः, तत्रोदयावलिकायाः यः प्रथमश्चलनसमयस्तस्मिन् चलत् कर्म तदेव चलितमिति व्यपदिश्यते ।। इसका तात्पर्य ऐसा है कि अपनी स्थिति के क्षय से उदय में आयाफलदान के सन्मुख हुआ-जो कर्म है वह चलित अर्थात् “उदित" इस रूप से कहा जाता है। कर्मों का जो चलनकाल है वह 'उदयावलिका' कहा गया है । इस उदयावलिका के असंख्यात समय होते हैं। इन समयों को 'आदि' 'मध्य' और 'अवसान' इन तीन भागों में बांट दिया गया है, अर्थात् ये तीन भाग उन समयों के होते हैं । इनकी नियत संख्या सर्वज्ञ के विना और छद्मस्थ जन कर नहीं सकता है। कर्मपुद्गलों के अनन्त स्कंध और एकर स्कंध में अनन्त२ प्रदेश हैं । ये कर्मपुद्गल प्रतिसमय क्रमशः उदयावलिका में आते रहते हैं । समय, काल का अत्यंत सूक्ष्म भाग है । इस उदयावलिका का जो प्रथम चलन समय है अर्थात् प्रारंभ होने का प्रथम समय है उसमें उदय में आया जो कर्म है वही 'चलित' उद्यमें आचुका, इस रूप से कहा जाता है। તે સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે–પિતાની સ્થિતિના ક્ષયથી ઉદયમાં આવેલसहाननी सन्भु थयेट-2 भछ तेने 'यसित' अथवा 'उदित' हवामा भाव छ. ना २ यसनास छ तेने 'उदयावलिका' ४ छ. हयाવલિકાના અસંખ્યાત સમય હોય છે. તે સમયે ને “આદિ” “મધ્ય અને અવસાન’ એ ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. એટલે કે સમયના તે ત્રણ ભાગ પડે છે.
તેમની નિયત સંખ્યા સર્વજ્ઞ જ જાણી શકે છે–કઈ છદ્મસ્થજન જાણી શકતો નથી. કર્મપુદ્ગલેના અનન્ત સ્કંધ હોય છે, અને પ્રત્યેક સ્કંધમાં અનંત અનંત પ્રદેશ હોય છે. તે કર્મ પુદ્ગલે પ્રતિસમય કમશઃ ઉદયાવલિકામાં આવતાં રહે છે. સમય, કાળને અત્યંત સૂક્ષમ ભાગ છે. આ ઉદયાવલિકાને જે પ્રથમ ચલન સમય છે–એટલે કે પ્રારંભ થવાનો જે પ્રથમ સમય છે–તેમાં ઉદયમાં આવેલ જે કર્મ હોય તે જ “ચલિત” ઉદયમાં આવી ચૂકયું–એ પ્રમાણે કહેવાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧