Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१३४
भगवतीने कीलिका, ऋषभः पट्टः, नाराचः-मर्कटबन्धः-उभयपार्श्वयोरस्थिबन्धविशेषः, वज्रऋषभनाराचाः संहनने अस्थ्नां बन्धविशेषे यस्य स वज्र-ऋषभ-नाराच-संहनना, 'कणग-पुलग-णिघस-पम्ह-गोरे' कनक-पुलक-निकष-पद्म-गौरः कनकस्य= मुवर्णस्य पुलको लयः-प्रफुल्लवर्तुलकणरूपः, तस्य निकषः कषपट्टे कृष्टो रेखारूपो लक्षणया लक्ष्यते, पुलकस्य संशुद्धतया निकषे कृष्टा रेखाऽतीव चाकचिक्ययुक्ता भवति, अत एव तेनोपमानेनोपमितः पद्मगौरः-पद्मगर्भः किञ्जल्कः, तद्वद् गौरः= निवृत्ति के लिये 'वज्रऋषभनाराचसंहनन' पद रखा है। वज्र ऋषभ, नाराच, इन तीनपदों का अर्थ इस प्रकार से है-वज्र नाम कीलिका का है, ऋषभ नाम पद का है और नाराच नाम मर्कटबंध का है । संहनन का अर्थ हड्डियों का बंधविशेष है । जिस संहनन में वज्र, ऋषभ और नाराच हैं उसका नाम वज्रऋषभनाराच संहनन है । इन्द्रभूति इसी उत्कृष्ट संहनन वाले थे-हीनसंहनन वाले नहीं थे। इस प्रकार के संहननधारी होने पर भी निंद्यवर्णवाला भी कोई२ हो सकता है, इस आशंका की निवृत्ति के लिये " कणगपुलगनिघसपम्हगोरे" पद रखा है-कनक का अर्थ-सुवर्ण, पुलक का अर्थ लेश, निघस का अर्थ लक्षणा से कसौटी पर खेंची गई रेखा है । पुलक विशेष शुद्ध होता है इसलिये उसे जब कषपट्ट पर घिसा जाता है तब उसकी रेखा बहुत ही अधिक चाकचिक्य से युक्त होती है, इसलिये पुलक के निघस से उपमित जो पद्म का किचल्क-पराग, उसके समान ये गौर वर्ण से युक्त थे । अर्थात् इनके પદ્ધ મૂકયું છે. વા, અષભ અને નારાચ એ ત્રણે પદોને અર્થ આ પ્રમાણે છેવજ એટલે ખીલી, રાષભ એટલે પટ્ટી, અને નારાચ એટલે મર્કટબંધ. સંહની એટલે હાડકાંઓનું ખાસ પ્રકારનું બંધન. જે સંહનનમાં વા, કાષભ અને નારા હોય છે તે સંહનનને વાઋષભનારા સંહનન કહે છે. ઇન્દ્રભૂતિ અણુગાર એ પ્રકારના ઉત્કૃષ્ટ સંહનન વાળા હતા. હીન સહનન વાળા ન હતા. તેઓ આવાં ઉત્કૃષ્ટ સંવનન વાળા હતા એટલું જ નહીં પણ સુંદર વર્ણ વાળા हुता-निधान उता मतावाने भाटे "कणगपुलगनिघसपम्हगोरे" ૫દ મૂક્યું છે. તેને અર્થ આ પ્રમાણે થાય છે –
કનક એટલે સુવર્ણ. પુલક એટલે લેશ. અને નિઘસ એટલે કોટી પથ્થર પર ખેંચેલી રેખા. પુલક વિશેષ શુદ્ધ હોય છે. તેથી જ્યારે કસોટી પથ્થર પર તેને કસ કાઢવામાં આવે છે ત્યારે તેની રેખા ઘણી જ ચકચકિત હોય છે. પુલકની કટી પર રેલી રેખા સાથે ઉપમા આપી શકાય તેવા પદ્રના કિજલ્ક-પરાગ સમાન ગૌરવર્ણ વાળા ઇન્દ્રભૂતિ અણુગાર હતા, એમ
શ્રી ભગવતી સૂત્ર : ૧