Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीस्त्रे मृतपराक्रमत्वात् , इति, यद्वा-पुरुषः सिंह इव इति पुरुषसिंहः । “ पुरिसवर पुंडरीए" पुरुषवरपुण्डरीकम्-पुण्डरीकं-धवलकमलं, वरं च तत्पुण्डरीकं वरपुण्डरीकं -धवलकमलमधानं पुरुषो वरपुण्डरीकमिवेत्युपमितसमासे पुरुषवरपुण्डरीकम् , भगवतो वरपुण्डरीकोपमाच विनिर्गताऽखिलाऽशुभमलीमसत्वात् , सर्वैः शुभानुभावैः परिशुद्धत्वाच्च, यथा पुण्डरीकं पङ्काज्जातमपि सलिले वर्द्धितमपि चोभयसम्बन्धमपहाय निर्लेपं जलोपरि रमणीयं संदृश्यते निजानुपमगुणगणवलेन सुरासुरनरनिकरशिरोधारणीयतयाऽतिमहनीयं परमसुखाऽऽस्पदं च भवति, तथाऽयं भगवान् सिंह जैसे थे। सिंह में सब से उत्कृष्ट शौर्यगुण होता है, इसी तरह से प्रभु में भी रागद्वेष आदि शत्रुओं को पराजित करने में प्रकटरूप से अद्भुत शौर्यरूप पराक्रम था । अथवासिंह के जैसे ये पुरुष थे, इसलिये पुरुषसिंह थे। प्रभु को पुरुषवरपुंडरीक कहा गया है कि ये वरपुंडरीक के जैसे पुरुष थे । सर्वोत्तम जो धवल कमल होता है उसका नाम वरपुंडरीक है। भगवान को वरपुंडरीक की उपमा इसलिये दी गई है कि ये अखिल अशुभमल से रहित थे, तथा समस्त शुभ अनुभावों से परिशुद्ध थे, अथवा-जैसे पुंडरीक पङ्क (कीचड़) से उत्पन्न होता है, और पानी में रहकर ही बढता है परन्तु फिर भी वह उन दोनों के साथ संबंध नहीं रखता है, तथा उन दोनों से अलिप्त बना रहकर ही वह जल के ऊपर रमणीय दिखता है-एवं अपने अनुपम गुणगुण के बल से सुर असुर
और मनुष्यों के द्वारा शिरोधार्य बनता है इससे वह अतिमहनीय और સિંહમાં સૌથી વધારે શૌર્યગુણ હોય છે. એ જ રીતે ભગવાન મહાવીરમાં પણ રાગદ્વેષ આદિ શત્રુઓને પરાજિત કરવાનું અદ્ભુત શૌર્ય રૂ૫ પરાક્રમ પ્રગટરૂપે વિદ્યમાન હતું. અથવા તેઓ સિંહના જેવા પુરુષ હોવાથી તેમને પુરુષસિંહ કહેવામાં આવ્યા છે. પ્રભુને પુરુષવરપુંડરીક” કહેવાનું કારણ એ છે કે તેઓ વરપુડરીક—શ્રેષ્ઠ પુંડરીક જેવા પુરુષ હતા જે સર્વોત્તમ ધવલ કમળ થાય છે તેને વરપુડરીક કહે છે. ભગવાનને વરપુંડરીકની ઉપમા આપવાનું કારણ એ છે કે તેઓ સમસ્ત પ્રકારના અશુભ મળથી રહિત હતા, તથા સમસ્ત શુભ અનુ ભાવોથી પરિશુદ્ધ હતા. અથવા–જેમ પુંડરીક કાદવમાંથી પેદા થાય છે, અને પાણીમાં રહીને જ પોતાને વિકાસ સાધે છે પણ તે તે બન્નેની સાથે સંબંધ રાખતું નથી. તેમનાથી અલિપ્ત જ રહે છે અને જળની ઉપર રમણીય દેખાય છે, અને પિતાના અનુપમ ગુણોને પ્રભાવે સુર, અસુર અને મનુષ્ય દ્વારા
શ્રી ભગવતી સૂત્ર : ૧