Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ. १ सू० ५
"
श्रीमहावर्णनम् ८७ निश्चलत्वात् जन्मसमये निजाङ्गुष्ठेन मेरोवालनाच्च । 'आइगरे' आदिकरः =आदौप्रथमतः स्वशासनापेक्षया श्रुतचारित्रलक्षणं धर्मं करोतीत्येवंशील आदिकरः, ' तित्थगरे' तीर्थकर :- तीर्यते = पार्यते संसारमहामहोदधिर्येन तत् तीर्थम् = प्रवचनम् तदाधारश्चतुर्विधः सङ्घो वा, तत्करणशीलत्वात् तीर्थकरः । ' सयंसंबुद्धे' स्वयंसंबुद्ध:- स्वयम् - आत्मना - परोपदेशमन्तरेण सम्बुद्धः सम्यक्तया बोधं प्राप्तः स्वयंसम्बुद्ध: । ' पुरिमुत्तमे' पुरुषोत्तमः - पुरुषेषु उत्तमः श्रेष्ठः - ज्ञानाद्यनन्तगुणवत्त्वात्पुरुषोत्तमः । ' पुरिससीहे ' पुरुषसिंह: - पुरुषेषु सिंहः - रागद्वेषादिशत्रुपराजये दृष्टाभी अडिग रहे, तथा जन्म समय में इन्हों ने अपने अङ्गुष्ठ से मेरु पर्वत को भी कंपित कर दिया। भगवान् महावीर प्रभु आदिकर इसलिये कहे गये हैं कि इन्होंने अपने शासन की अपेक्षा प्रथम से श्रुतचारित्र रूप धर्म का प्ररूपण किया है । संसाररूप महासमुद्र जिसके द्वारा पार किया जाता है वह तीर्थ है। ऐसा तीर्थ प्रवचन कहा गया है । अथवा प्रवचन का आधार चतुर्विध संघ होता है इसलिये तीर्थ शब्द का अर्थ चतुर्विध संघ है । इस तीर्थ को करने का स्वभाव भगवान् का होता है, इसलिये वे तीर्थकर कहे गये हैं । भगवान् को स्वयंसंबुद्ध जो कहा गया है उसका कारण यह है कि भगवान् जो अच्छी तरह से बोध को प्राप्त होते हैं सो वह बोध उन्हें किसी के उपदेश से प्राप्त नहीं होता है स्वयं ही वे उस बोध को प्राप्त करते हैं। ज्ञानादिक अनंत गुणोंवाले होने के कारण भगवान् महावीर को पुरुषोत्तम कहा गया है। भगवान् को जो पुरुषसिंह विशेषण दिया गया है उसका कारण यह है ये पुरुषो में
અડગ રહ્યા હતા. અને જન્મ સમયે તેમણે પોતાના અંગુઠા વડે સુમેરુ પર્વતને પણ કપાવ્યા હતા. ભગવાન મહાવીર પ્રભુને આદિકર કહેવાનું કારણ એ છે કે તેમણે પેાતાના શાસનની અપેક્ષાએ પહેલેથી જ શ્રુતચારિત્ર રૂપ ધમનું પ્રરૂપણ કર્યું છે. સંસાર રૂપ મહાસાગર જેના દ્વારા પાર કરાય છે તેનું નામ તીર્થ છે. એવું તીર્થ પ્રવચન ગણાય છે. અથવા પ્રવચનનો આધાર ચતુર્વિધ સંધ હોય છે તેથી ચતુર્વિધ સંઘને તીથ' કહે છે. તે તી'ની સ્થાપના કરવાના સ્વભાવ ભગવાનમાં હાય છે. તેથી તેમને તીર્થંકર કહે છે. ભગવાનને ‘ સ્વય સંબુદ્ધ' કહેવાનું કારણ એ છે કે ભગવાનને સારામાં સારા બેધની જે પ્રાપ્તિ થાય છે તે કાઇના ઉપદેશથી તેમને પ્રાપ્ત થતી નથી. પણ તેઓ જાતે જ તે મેધ પ્રાપ્ત કરે છે. જ્ઞાનાદિક અનત ગુણાવાળા હાવાથી ભગવાન મહાવીરને પુરુષાત્તમ કહ્યા છે. ભગવાન મહાવીરને જે પુરુષ સિંહનું વિશેષણ આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તેઆ સમસ્ત પુરુષામાં સિંહ સમાન હતા.
શ્રી ભગવતી સૂત્ર : ૧