Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० १ सू०५ श्रीमहावीरवर्णनम् ९३ अभयस्य दयोऽभयदयः, यद्वा-अभया-भयरहिता दया सर्वजीवसङ्कटप्रतिमोचनस्वरूपाऽनुकम्पा यस्य सोऽभयदयः। 'चक्खुदए' चक्षुर्दयः-चक्षुर्ज्ञानं निखिलवस्तुतत्त्वाऽवभासकतया चक्षुःसादृश्यात् , तस्य दयो दायकश्चक्षुर्दयः, यथा हरिणादिशरण्येऽरण्ये लुण्टाकलुण्टितेभ्यः पट्टिकादिदानेन चक्षुषी पिधाय हस्तपादादि बद्ध्वा तैगर्ते पातितेभ्यः कश्चित् पट्टिकाऽपनोदेन चक्षुर्दत्त्वा मार्ग प्रदर्शयतीति, तथा भगवानपि भवारण्ये रागद्वेषलुण्टाकलुण्टिताऽऽत्मगुणधनेभ्यो दुराग्रहपष्टि
भलक्षण जोआत्मावस्थाविशेष है कि जो मोक्षसाधन में उत्कृष्ट धैर्यरूप है प्रभु भव्यजीवों को उसे देते हैं, अर्थात् भव्यजीवों को वे ऐसा उपदेश देते हैं कि जिसके कारण वे मुक्ति के साधन करने में किसी भी अवस्था में धैर्य से विचलित नहीं होते । प्रतिकूल अवस्थाओं में वे कभी भी क्षुभित नहीं बन पाते । अथवा-अभय अर्थात् सर्व जीवों के संकटों को छुडानेवाली दया--अनुकम्पा, जिसके देनेवाले होनेसे वे अभयदय हैं। चक्षुर्दय पद यह बतलाता है कि जिस प्रकार हरिणादि जानवरों से व्याप्त जंगलमें लुटेरोंद्वारा लूटे गये और आंखों पर पट्टी बांधकर, तथा हाथ पैर बांधकर खड्डों में गिराये गये जीवों के लिये कोई दूसरा उपकारी पुरुष उनकी आँखों की पट्टी खोलकर उन्हें सूझता कर देता है, और उन्हें रास्ते लगा देता है तो जैसे वह चक्षुर्दायी-उपकारी माना जाता है उसी प्रकार इस भटाटवी में रागद्वेषरूप लुटेरों द्वारा जिन जीवों का आत्मगुणरूप धन लूट लिया गया है, और दुराग्रहरूप पट्टिका से फिर
રહે છે તે પ્રભુ ભવ્યજનોને આપે છે. એટલે કે ભવ્યજીને તેઓ એ ઉપદેશ આપે છે કે જેના પ્રભાવથી મુક્તિ સાધવાના કાર્યમાં કઈ પણ સંગમાં તેઓ ધૈર્યથી વિચલિત થતા નથી. પ્રતિકૂલ સંગેમાં પણ તેઓ કદી સુભિત થતા નથી. અથવા અભયા-સમસ્ત અને સંકટોમાંથી છોડાવનારી દયા-અનુકંપા હોય છે. તે અનુકંપા તેમનામાં હોવાથી તેમને “અભયદય' કહેવામાં આવ્યા છે. ચક્ષુદય (ચક્ષુદાતા) પદ એ બતાવે છે કે-જેમ હરણાદિ જાનવરોથી વ્યાપ્ત વનમાં લૂંટારા દ્વારા લૂંટાઈને, આંખ પર પટ્ટી બાંધીને તથા હાથ પગ જકડી લઈને ખાડામાં હડસેલી દેવાયેલી વ્યક્તિની આંખે પરની પટ્ટી ખસેડી નાખીને તેને દેખતે કરીને માર્ગે ચડાવી દેનાર ઉપકારી માણસને જેવી રીતે ચક્ષુદાયી. ગણવામાં આવે છે, એવી રીતે આ ભવાટવીમાં રાગદ્વેષ રૂપી લુંટારા દ્વારા જે છોના આત્મગુણ રૂપી ધનને લૂંટી લેવામાં આવ્યું છે, અને દુરાગ્રહ રૂપી
શ્રી ભગવતી સૂત્ર : ૧