Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे प्रकृतेऽर्थतोऽहंतामेव प्राधान्यम् , " अरहंतुवएसेण, सिद्धा नज्जंति तेण अरहाई" इति वचनात् , अहंदुपदेशेनैव सिद्धस्वरूपस्य ज्ञायमानत्वात् , तीर्थप्रवर्तकतयाऽर्हतामेवात्यन्तं जीवोपकारकत्वाच्च । न च-आचार्योपदेशेनैव कदाचित्कालविशेषेऽहंतामपि ज्ञानात् प्रथमतः परमोपकारितयाऽऽचार्यस्यैव नमस्कारो युक्तः, इति वाच्यम् ,
उत्तर-ऐसी जो आशंका उपस्थित की गई है वह अभिप्रायको जाने विना ही की गई है, क्यों कि इसका तो सीधासाधा सा उत्तर यही है कि पाठक्रमकी अपेक्षा अर्थक्रम बलवान होता है। प्रकृत में अर्थकी अपेक्षा अहंत ही प्रधान हैं " अरहंतुवएसेणं सिद्धा नजंति तेण अरहाई" ऐसा आगमका वाक्य है कि अहंत भगवंत के उपदेश से ही सिद्धका स्वरूप जाना जाता है। दूसरे-तीर्थके प्रवर्तक अहंत ही होते हैं, सिद्ध नहीं, अतः जीवोंको धर्मदेशनाकी प्रासि अर्हन्त ही से होती है इसलिये वे जीवोंके साक्षात् अत्यंत उपकारक माने गये हैं। ___ यदि यही बात है तो यहां पर ऐसी भी आशंका की जाती है कि जिस प्रकारसे सिद्धोंका स्वरूप अर्हन्तप्रभु बतलाते हैं अतः बे सिद्ध भगवन्तोंकी अपेक्षा प्रधान बतलाये गये हैं उसी प्रकार किसी कालविशेषमें अर्हन्तोंका भी ज्ञान आचार्य महाराज कराते हैं अतः वे भी अहन्तोंकी अपेक्षा प्रधान माने जाने चाहिये, और इस तरह उनमें भी परमोपकारिता होनेसे अर्हन्तोंके पहिले उन्हें ही नमस्कार किया जाना चाहिये ।
ઉત્તર- આ જાતની જે આશંકા ઉભી કરવામાં આવી છે તે હેતુને સમજ્યા વિના કરવામાં આવેલ છે. તેને સીધે અને સાદો જવાબ એ જ છે કે પાઠક્કમ કરતાં અર્થક્રમ બળવાન હોય છે. પ્રકૃતમાં અર્થની દૃષ્ટિએ અહં તેને જ પ્રધાન ગણ્યા છે" अरहंतुवएसेणं सिद्धा नजंति तेण अरहाई ” सागमनु मे ४थन छ है
અહંત ભગવાનના ઉપદેશથી જ સિદ્ધોનું સ્વરૂપ જાણું શકાય છે.” વળી તીર્થના પ્રવર્તક અહંત જ હોય છે, સિદ્ધ હોતા નથી, તેથી જીવેને ધર્મ દેશનાની પ્રાપ્તિ અહંત દ્વારા જ થાય છે. તેથી તેઓ જી પર પ્રત્યક્ષ ઉપકાર કરનાર છે.
જે અહીં એવી આશંકા કરવામાં આવે કે જેમ સિદ્ધોનું સ્વરૂપ અહંત ભગવાન બતાવે છે તેથી તેમને સિદ્ધ ભગવાને કરતાં પ્રધાન (શ્રેષ્ઠ) માનવામાં આવે છે, એજ પ્રમાણે કાળાંતરે અહંતે વિષેનું જ્ઞાન પણ આચાર્યો કરાવે છે તેથી તેમને પણ અહં કરતાં પ્રધાન માનવા જોઈએ, અને તે રીતે તેમનામાં પણ પરમ પપકારિતા હોવાથી અહં તેની પહેલાં તેમને નમસ્કાર કરવા જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૧