Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફૂટ
भगवती सूत्रे भवति, तदनन्तरं शब्दादर्थज्ञानं प्रादुर्भवति तस्माद् भगवता तीर्थकरेणोक्तस्यार्थस्य प्रतिबोधनाय तद्बोधकशब्दसमुदायरूपं श्रुतं लिपिबद्धं कर्तुकामः द्रव्यलिपेरकिश्चित्करत्वेन श्रुतबोधिकां भावलिपिं प्रति समुत्पन्नश्रद्धः श्रीसुधर्मस्वामी लिपिज्ञानस्य माहात्म्यं प्रकटयन् भावश्रुतं प्रति भावलिपेः कारणतयाऽभ्यर्हितत्वेन ततः पूर्वं भावलिपिवन्दनात्मकं नमस्कारं करोति - 'नमो बंभीए लिवीए ' इति ।
ज्ञान से लिपिसंकेतित शब्दोंका स्मरण होता है, उसके बाद शब्द से अर्थज्ञान होता है इसलिये भगवान् तीर्थंकर द्वारा उपदिष्ट अर्थको समझाने के लिये उस तीर्थकरोक्त अर्थका बोधक जो शब्द समुदायरूप द्रव्यश्रुत है उसे लिपिबद्ध करनेकी कामनावाले श्रीसुधर्मा स्वामी भावलिपि को वन्दना करनेरूप नमस्कार करते हैं । द्रव्यलिपिको यहां नमस्कार नहीं किया गया है इसका कारण यह है कि भावश्रुतके प्रति द्रव्यलिपि अकिञ्चित्कर है इसलिये वह भावश्रुतकी बोधक नहीं हो सकती है। भावश्रुतकी बोधक तो भावलिपि ही होती है, ऐसी दृढश्रद्धा उनके चित्तमें बैठी हुई है, इसीलिये वे लिपिज्ञानरूप भावलिपिका माहात्म्य प्रकट करते हुए उसे नमस्कार कर रहे हैं। क्यों कि भावश्रुत के प्रति भावलिपिमें कारणता है इसलिये वह पूज्य है । इसी कारण उन्होंने यहां भावश्रुतको पहिले नमस्कार न करके भावश्रुतकी कारणभूत भावलिपिको " नमो बंभीए लिवीए” इससूत्र द्वारा नमस्कार किया है।
મદદરૂપ અને છે કારણ કે લિપિજ્ઞાનથી લિપિના સાંકેતિક શબ્દોનું સ્મરણ થાય છે. ત્યારબાદ શબ્દથી અજ્ઞાન થાય છે. તેથી ભગવાન તીર્થંકર દ્વારા ઉપષ્ટિ અને સમજાવવાને માટે તે તી કરકથિત અર્થાંનું બેધક જે શબ્દસમુદૃાયરૂપ દ્રષ્યશ્રુત છે તેને લિપિબદ્ધ કરવાની કામનાવાળા શ્રી સુધર્મા સ્વામી ભાવપિને વંદણા કરવારૂપ નમસ્કાર કરે છે. અહીં દ્રવ્યલિપિને નમસ્કાર કર્યાં નથી કારણ કે– ભાવશ્રુતના વિષયમાં દ્રવ્યલિપિ સહેજ પણ મદદરૂપ થતી નથી, તેથી તે ભાવદ્યુતની ખેાધક થઈ શકતી નથી. ભાવદ્યુતની ખેાધક તા ભાલિપિ જ થાય છે, એવી દૃઢ શ્રદ્ધા તેમના હૃદયમાં થયેલી છે, તેથી લિપિજ્ઞાનરૂપ ભાવલિપિનું માહા ત્મ્ય પ્રગટ કરીને તેઓ તેને નમસ્કાર કરે છે. ભાવશ્રુતમાં ભાલિપિ કારણરૂપ હાવાથી તેમાં પૂજ્યતા છે, તે કારણે તેમણે અહી ભાવશ્રુતને પહેલાં નમસ્કાર न उरतां लावश्रुतनी अशुभूत लावसिथिने “नमो बंभीए लिवीए " मा सूत्रद्वारा નમસ્કાર કર્યા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧