Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० १ सू०२ ब्राह्मीलिपिनमस्कारचर्चा ६९
यद् अभयदेवमरिकृतवृत्तौ-"संज्ञाक्षररूपं द्रव्यश्रुतं नमस्कुर्वन्नाह-नमो बंभीए लिवीए"इति, तद् अशोभनम् , पुस्तकादौ विद्यमानाया अकारादिवर्णसङ्केतरूपाया लिपेद्रव्यश्रुतखाभावात् , श्रुतं तु द्वादशाङ्गीरूपमहत्पवचनं शास्त्रं यस्य कस्यचिज्जीवस्य शिक्षितं स्थितं यावद्वाचनोपगतं भवति स जीवस्तत्र वाचनाप्रच्छनादिभिर्वर्तमानोऽपि श्रुतोपयोगाभावादागममाश्रित्य द्रव्यश्रुतम् । आचारादिकं प्रति पूर्णघोषं कण्ठोष्ठविममुक्तं पठतः साध्वादेस्तदर्थज्ञानाभावे सति द्रव्यश्रुतत्वं भवति, अनु योगद्वारे द्रव्यश्रुतस्य तथैव वर्णनात् । वर्णानां सङ्केतस्वरूपा लिपिस्तु शब्दस्वरूपा न भवति यतो वर्णस्यैवोच्चारणं सम्भवति न तु तत्सङ्केतस्य लिपिमतः। पुस्तकादेस्तु ____ जो अभयदेवसूरिकृत वृत्तिमें-" संज्ञाऽक्षररूपं द्रव्यश्रुतं नमस्कुर्वनाह-णमो बंभीए लिवीए" ऐसा कहा है वह ठीक नहीं कहा है, क्यों कि पुस्तक आदिमें विद्यमान जो अकारादिवर्णसंकेतरूप लिपि है वह द्रव्यश्रुतरूप नहीं है। द्वादशाङ्गीरूप जो अर्हत्प्रवचन शास्त्र है वही श्रुत है। यह श्रुत जब किसी जीवके शिक्षित स्थित यावदूवाचनोपगत तो होता है परन्तु वह जीव उसमें वाचना पृच्छना आदि क्रिया द्वारा वर्तमान होता हुआ भी जब उसके उपयोगसे शून्य रहता है तब आगमकी अपेक्षासे वह जीव द्रव्यश्रुत माना जाता है। आचार आदि आगमको पूर्णघोष एवं कंठोष्ठविप्रमुक्त होकर पठन करने वाले साधु आदिको जब उसके अर्थका ज्ञान नहीं होता है तब वह साधु आदि जीव उसमें उपयोगशून्य होनेके कारण द्रव्यश्रुत माना गया है। अनुयोगद्वारमें द्रव्यश्रुतका इसी प्रकारसे वर्णन किया गया है। वर्षों की संकेतरूप जो लिपि है वह तो शब्दस्वरूप ही नहीं होती है, क्यों कि वहां तो
___ मलयवसूरिथत वृत्तिमां-" संज्ञाऽक्षररूपं द्रव्यश्रुतं नमस्कुर्वन्नाह-नमो बंभीए लिवीए” मेरे युं छे ते १२१२ नथी. ॥२७ पुस्त माहिभा વિદ્યમાન (રહેલ) જે અકારાદિ વર્ણસંકેતરૂપ લિપિ છે તે દ્રવ્યકૃતરૂપ નથી. દ્વાદશાંગરૂપ જે અપ્રવચન શાસ્ત્ર છે તેને જ શ્રત કહે છે. આ શ્રત જ્યારે કઈ જીવને શિક્ષિત સ્થિત યાવદ્વાચને પગત તે થાય છે પણ તે જીવ તેમાં વાચના પૃચ્છના આદિ ક્રિયા દ્વારા વર્તમાન થતું હોવા છતાં પણ જ્યારે તેના ઉપગથી રહિત રહે છે ત્યારે આગમની અપેક્ષાએ તે જીવને દ્રવ્યકૃત માનવામાં આવે છે. આચાર આદિ આગમને પૂર્ણ ઘોષ અને કંઠેષ્ઠવિપ્રમુક્ત થઈને પઠન કરનાર સાધુ આદિને જ્યારે તેમના અર્થનું જ્ઞાન હોતું નથી ત્યારે તે સાધુ આદિ જન તેમાં ઉપગરહિત હોવાથી દ્રવ્યકૃત ગણાય છે. અનુગદ્વારમાં દ્રવ્યકૃતનું આ પ્રમાણે જ વર્ણન કર્યું છે. વર્ષોની સંકેતરૂપ જે લિપિ છે તે શબ્દસ્વરૂપ જ હેતી નથી. કારણ કે ત્યાં તે વર્ણનું જ ઉચ્ચારણ થાય છે લિપિ
શ્રી ભગવતી સૂત્ર : ૧