________________
(૯)
निव्वाण सुहं सायं सीई भूयं पयं अणावाहं । इहमवि जं किंचि, सुहं तं सीयं दुक्खमवि उण्हं ।
મોક્ષસુખનું સ્વરૂપ. અહીંયાં સુખને શીત કર્યું છે અને તે રાગ દ્વેષ વિગેરેનાં બધાં જેડકાં દૂર થવાથી ઘણું જ અને એકાંત બાધારિત લક્ષણવાળું નિરૂપાધિક પરમાર્થ ચિંતામાં વિચારતાં મુક્તિનું સુખ તેજ સાચું સુખ છે, પણ બીજું નથી. અને તે સુખ આઠે કર્મને તાપ દૂર થવાથી શીત છે. તે નિર્વાણ સુખ બતાવે છે, અને નિર્વાણ તે બધા કમને ક્ષય જાણ, અથવા વિશિષ્ટ આકાશ પ્રદેશવાળું સ્થાન ( સિદ્ધિસ્થાન) તેમાં (જીવ નિશ્ચલ પણે ) રહેવાથી નિર્વાણ સુખ છે. અને આ બધાં પદે એક અર્થવાળાં છે. એટલે સાતા શીતીભુત, અનાબાપદ એ ત્રણેનો અર્થ નિર્વાણ સુખ છે. અને આ સંસારમાં પણ સાતવેદનીયના વિપાકથી ઉદયમાં આવેલું સુખ તે મનને આનંદ આપવાથી શીત છે. અને તેથી ઉલટું પાપથી ઉદયમાં આવેલું આ તે ઉષ્ણ છે. - હવે કષાય વિગેરે પદે કહે છે डझइ तिव्वकसाओ सोगभिभूओ उहन्नवे ओय । उण्हयरो होय तवो, कषाय माईवि 'ज'डहह ।
- જિ. પા. ૨૦૨