________________
(૮૬)
હવે જેમ તીર્થંકરે સંયમને વિઘ્ન કરનાર કષાય શ ને દુર કરી સ‘સારના અંત કર્યો તેમ બીજો પણ સાધુ જે તેનુ કહેવુ' કરનારા હોય તે પણ કરે, તેવુ બતાવે છે. ગાવાળ વગેરે જેના વડે આઠ ક આત્મ પ્રદેશ સાથે એકમેકપણે થાય તે આ દાન છે, અથવા હિંસા વિગેરે આશ્રવ દ્વાર અથવા અઢારે પાપસ્થાન છે. તેની સ્થિતિનુ નિમિત્ત કષાયે હાવાથી તે આ દાન છે. તે કષાયાના વમન કરનારા સ્વકૃત ભિક્( ક્મ ભેદનાશ) મને છે. અર્થાત્ શ્વેતે ( અજ્ઞાનદશામાં) પૂર્વે જે કર્મી અનેક ભવમાં એકઠાં કર્યાં હોય; તેને ભેદી નાંખે; તે સ્વકૃભિદ્ જાણુવે; અને જે કર્મોનાં દાન (બીજરૂપ )-કષાયાને શકે; તે અપુર્વ ક્રમ પ્રતિષિદ્ધમાં પ્રવેશ કરનારો છે, અને પેતે પેાતાનાં પૂવકમના ભેદનાશ છે. તી કરના ઊપદેશવડે પણ, પારકાનાં કરેલાં કર્મના ક્ષયના ઉપાયના અભાવ હાય તેથી સ્વકૃત લીધુ..
તેથી તીથ કરે પણ પારકાના કરેલા કર્મના ખપાવવાના ઉપાય નથી જાણ્યા એવી કોઇને શંકા થાય તેને ઉત્તર. એમ નથી. કારણ કે તેમના જ્ઞાનમાં બધા પદાર્થીની સત્તા વ્યાપીને રહેલી છે. ( પરંતુ કરે તે ભાગવે એ નિયમથી દરેકે કમ કાપવા ઉદ્યમ કરવા જોઇએ.)
શંકા~~~હય ઉપાદેય પદાર્થોને છેવુ ગ્રહણ કરવું