________________
(૨૫૪) સ્ત્રી તત્વ જાણનાર જ્ઞાની સાધુને પણ તેના હાસ વિલાસ ઉપાંગ તથા આંખના કટાક્ષ દેખાડવા વિગેરે બિંબકવડે તે મુંઝવે છે, આ લેકમાં જે કોઈ સ્ત્રી સમૂહ છે તેને મેહરૂપ જાણીને તેઓ પિતે પુરૂષને ન ત્યજે, તે પહેલાં પિતે ત્યજવી, આ તીર્થકરે કહેલું છે, તે બતાવે છે, “નના શ્રી વર્ધમાન સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેમણે કહ્યું છે કે, “સ્ત્રીઓ ભાવ બંધનરૂપ છે.” એવું પૂર્વે પ્રકર્ષથી કહ્યું છે, અને આ પણ કહ્યું છે કે અતિશે મેહના ઉદયથી પીડાચલે તે ઉદ્દબાધ્યમાન” છે પ્રશાથી? ઉ ઇદ્રિના ગ્રામ એટલે તેઓના ધર્મમાં ફસતાં પીડાય, ત્યારે ગ૭માં રહેલે હોય તે ગુરૂ સમેજા, ઉ. કેવી રીતે? પ્ર. તે કહે છે-કે તેને સાધુ નિર્બલ નિસાર એટલે લખું સુકું ખાનારે બને, અથવા નિર્બળ બનીને ખાય, અર્થાત્ ઘણી તપસ્યા કરવાથી શરીર થાક્તાં ઈદ્રિયના વિષયે પણ શાંત થઈ જાય છે, કારણ કે આહાર એ છે લેવાથી બળ ઓછું થઈ જાય છે, તે બતાવે છે. અવમોદરી (ઓછું ખાવું તે) કરે, અને જે અંતપ્રાંત ખાવા છતાં પણ મેહ શાંત ન થાય, તે તેથી પણ અસ્નિગ્ધ આહાર વાલ ચણા વિગેરેના ૩૨ કેળીયા માત્ર ખાય, તેથી પણ શાંત ન થાય, તે કોત્સર્ગ વિગેરે કાર્ય કલેશને તપ કરે, તે બતાવે છે, ઉર્વ સ્થાને રહે, તથા શીત અથવા ઉષ્ણતા વિગેરેમાં (એટલે