________________
(ર૭૩) મતિ અપરિણત થતાં વિચારે કે એક સમયમાં જ પરમ શુ લેકાંતે કેવી રીતે જાય એમ ખોટું માનતાં કઈ વખત કુ હેતુના વિતર્કના પ્રકટ અવસરે પૂરેપૂરો મિથ્યાત્વી બને છે, કે વૈદરાજ લેકને એક છેડાથી બીજા છેડા સુધી જતાં આકાશ પ્રદેશને સાથે સ્પર્શ ન થવાથી સમયને ભેદ પડે, તે ભેદ ન પડે તે બે જગ્યાએ એક સાથે સ્પર્શ ન થાય તેથી પરમાણુનું તેટલા પણું થાય, એટલે તે એવું માને કે લેકને બન્ને છેડે રહેલા પ્રદેશને એક વખતે પરમાણુએ સ્પર્શ કર્યો માટે તેટલે મે પરમાણુ છે, અથવા તે બન્નેનું છેટું પરમાણુ જેટલું છે, આ તેનું માનવું છેટું છે. પણ તે આગ્રહી બનેલે વિચાર નથી, કે વિસસા પરિણામ વડે શીવ્ર ગતિપણાથી પરમાણુનું એક સમયમાં અસંખ્યય પ્રદેશનું ગમન થાય છે, જેમકે આંગબીન માપ જેટલા એક દ્રવ્યના અસંખ્યાત આકાશ પ્રદેશ છે, તેટલા બધાને એક સમયમાં પરમાણુ ઓળંગી જાય છે, પ્ર. એ કેવી રીતે બને? ઉ. જે પ્રત્યક્ષ દેખાય છે તે ના નહિ પાી શકાય, કારણ કે જ્યાં સને દેખીતું પ્રત્યક્ષ પ્રમાણ હોય, ત્યાં અનુમાન વિગેરેનું પ્રજન નથી, જે એક સમયમાં અનેક પ્રદેશ ઓળંગવા ન માનીયે તે અંગત માત્ર પ્રદેશ ઓળંગતાં અસંખ્યય સમય નિકળી જાય, તે આપણે દેખેલું ઈષ્ટ છે તેને પણ બાધા આવે, માટે તે શંકા નકામી છે (૪).
૧૮