Book Title: Acharanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 308
________________ (૨૮૪) ગ્રહથી બંધાયેલા (કદાગ્રહી) છે, તથા ઉપસ્થાન તે બનાવટી તેમનું ધર્માચરણું છે, તેમાં ઉદ્યમ કરનારા તે પિસ્થાન વાળા છે, તેઓ બોલે છે, કે “અમે પણ પ્રજિત છીએ છતાં સારા ધર્મના વિશેષ વિવેકથી રહિત બનીને સાવદ્ય આરંભમાં વર્તે છે. તેમાં કેટલાક કુમાર્ગની વાસના વાળા ( મિથ્યાત્વી) નથી, પણ આળસ નિદા સ્તંભ (માન) વિગેરે (૧૩ કાઠિયા)થી બુદ્ધિ હણાતાં તીર્થકરના કહેલા સદાચારમાં નિરૂપસ્થાન વાળા (સારા ધર્માનુષ્ઠાન રહિત) છે. એટલે મિથ્યાત્વી ચારિત્રના નામે અનાચાર કરે, અને સમ્યફવી જે પ્રમાદથી સંયમ પાળવામાં ખેદ પામે છે. તે બંનેને દુર્ગતિ મળવાની છે, તેવું જાણીને ગુરૂ કહે છે હે શિષ્ય ! તને તેવી દુર્ગતિ ન થાઓ! (માટે સમ્યકત્વ ધારણ કરી ને પ્રમાદ છેડી પુરે સંયમ પાળ !) આવું સુધર્માસ્વામી પિતાની બુદ્ધિથી નથી કહેતા, તે કહે છે, “તઃ” ઉપર કહેલું (જિનેશ્વરનું છે) અથવા આજ્ઞા રહિત નિરૂપસ્થા પણું છે, અને આજ્ઞા પાલનમાં સોપ સ્થાનપણું (ચારિત્ર) છે, આવું તીર્થકરનું દર્શન (મંતવ્ય) છે, અથવા હવે પછી જે ઉપદેશ કહે છે, તે તીર્થ કરતું દર્શન છે, કે કુમાર્ગ છેડીને હમેશાં આચાર્યની સેવા કરનારા થવું, તે આચાર્યની દ્રષ્ટિમાં રહેવું તે “તદ્રષ્ટિ છે, એટલે તીર્થકરે કહેલા આગમમાં દષ્ટિ રાખનારે છે; તથા.

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325