________________
(૨૮૯) આત્માનિષ્ક્રિય છે. ત્યારે, સાંખ્યમતમાં દીક્ષા કેણુ તે છે? તથા ક્ષેત્ર ભેળવવામાં નિષક્રિયપણથી તેનું ક્ષેત્ર ભેગવવું કેવીરીતે ઈચ્છે છે?
બદ્ધમતવાળા બધુ ક્ષણિક માને છે. તેને ઉત્તર –
જે, અન્વયરહિત વિનાશ થાય તે, પ્રતિનિયતકા કારણભાવ સિદ્ધ ન થાય; પણ, એક સંતાન પરંપરાથી સિદ્ધ થાય છે. તેવું તમારું કહેવું ભણ્યા વિનાના જેવું છે! કારણકે સંતાનવાળાના વ્યતિરેક (અભાવથી) કેઈપણ સંતાન નથી, અને સંતાનનું મૂળ પૂર્વ કાળમાં રહેવા પણું છે, તે જ કારણ હોય તે બધું એ બધાંનું કારણ થશે, કારણ કે બધાને પૂર્વ કાળમાં રહેવા પણું છે, તેથી તમારું કહેવું માલ વિનાનું છે, વળી. __ यजात मात्र मेव, प्रध्वस्तं तस्यका क्रियाकुंभे, नोतन मात्र भग्ने क्षिप्तं सन्तिष्ठले वारि ॥१॥
જે ઘડા બનવા વખતેજ નાશ પામે છે તે ઘડામાં શું ક્યિા થઈ? અને ઉત્પન્ન થતાંજ ઘડે ભાંગે, તે તેમાં નાખેલું પાણી રહી શકે નહિ,
कतरिजात विनष्ट धर्मा धर्म क्रिया न संभ वति तदभावे बंधःकोबंधाभावेच कोमोक्षः ॥२॥ | ધર્મ પાપ કરનારે તુર્ત નાશ પામે, તે ધર્મ અને અધમંની ક્રિયા સંભવે નહિ અને ધર્મ અધર્મના અભાવમાં