________________
(૨૯૨)
સારી રીતે વિચારીને કે, આ ત્યાગવાજોગ અન્ય મતે છે, અને આ ગ્રહણ કરવાગ્ય તીર્થકરનાં વચન છે. તેને પિતે બધા પ્રકારથી એટલે, દ્રવ્યક્ષેત્ર કાળભાવ-રૂપે તથા સામાન્ય વિશેષરૂપે-બધા પદાર્થોને ઉત્તમ મતિ વિગેરે ત્રણ જ્ઞાનથી વિચારીને હમેશાં આચાર્યની આજ્ઞા પાલન કરનારે બની બધાં દર્શનનું નિરાકરણ કરે.
પ્ર–શું કરીને ? તે કહે છે–બધા મતનું તત્વ સારીરીતે જાણીને, વિચાર કરી નિરાકરણ કરે. વળી, આ મનુધ્યકમાં સંયમમાં રતિ કરે, કારણકે, પરમાર્થથી વિચારતાં એકાંત અત્યંત રતિ (આનંદ) સંયમમાં છે, તે સંયમને પૂરે પાળવાની પરિજ્ઞાવ જાણુને તેમાં લીન રહી ઇન્દ્રિચેની ઊન્મત્તતા રેકીને સંયમ–અનુષ્ઠાનમાં રત રહેવું મિર વિગેરે. અહીં નિષિત તે મેક્ષ છે, તેને અથી બન,
અથવા નિષિત તે, પૂરે. અને અર્થ તે, પ્રજન છે. તે પ્રજનવાળે વીર તે કર્મને વિદારણ કરવામાં તૈયાર બનીને સર્વ બતાવેલા આચાર વિગેરેમાં સર્વકાળ યત્ન કરીને કર્મ રિપુને જીત; અથવા, મેક્ષમાર્ગમાં ગમન કર.
આ પ્રમાણે સુધરવામી કહે છે. આ ઊપદે વાવાર શામાટે કરે છે? તેનું કારણ કહે છે – उडं सोया अहेसोया, तिरियं सोया वियाहिया एए सोया विअक्खाया, जेहिं संगति पासह ॥१॥
'
''
SK