________________
(૩૦૦)
છે પણ તે સિદ્ધ મુક્ત આત્માની તુલના કે તેમના જ્ઞાન કે સુખની તુલના લેકની વસ્તુની સાથે થતી ન હોવાથી અનુપમ છે. પ્ર-શા માટે? ઊત્તર–તે મુક્ત આત્માની જે સત્તા છે તે રૂ૫ રહિત છે. અને તે અરૂપીપણું ઉપર કહેલ દીર્ઘ વિગેરેને નિષેધ કરવાથી બતાવ્યું છે.
વળી તેને પદ “તે અવસ્થા કેઈ પણ જાતની ન હેવાથી અપદ છે, તેનું અભિધાન પણ નથી કે જે પદ વડે અર્થ બેલાય કારણ કે વાચ્ય પદાર્થને અભાવ છે. કારણ કે જે કહેવાય છે, તે જ શબ્દરૂપ ગંધ રસ ફરસ વિગેરેમાંથી કેઈ પણ એક વિશેષણથી બોલાય છે. તેને અભાવ છે તે બતાવે છે. અથવા દીર્ઘ વિગેરે શબ્દથી રૂપ વિગેરેનું વિશેષથી નિરાકરણ કર્યું હવે સામાન્યથી પછીના સૂત્રમાં નિરાકરણ કરે છે.
सेनसद्दे न रूवे न गंधे न रसे न फासे, इच्चेव तिमि ( सू० १७१ ) षष्ट उद्देशकः लोक सारा દશાને સમાપ્ત . ૧-/
તે મુક્ત આત્માને શબ્દરૂપ ગંધ રસ કે સ્પર્શ નથી આજ ભેદે મુખ્યત્વે વસ્તુને છે, અને તેના પ્રતિષેધથી બીજે કંઈ વિશેષ ભેદ દેખાતું નથી, કે જેથી અમે બીજું બતાવીએ ! આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે. સૂત્રાનુગમાં કો, અને તેની સમાપ્તિથી અપવર્ગને પામેલે (માલ