________________
(૨૯૮)
ક્ષેત્ર છે, તેમાં રહેલ છે, તેમને અનંત જ્ઞાન તથા દર્શન છે, તે સંસ્થાનને આશ્રયી પિતે દીર્ઘ ન થાય, ન હસ્વ થાય, ન ગેલાકારે, ન ત્રિકોણ, ન ચતુષ્કોણ, ન ગેળા જે, તેમજ વર્ણરહિત તે કાળે નીલે લેહિત (લાલ) હારિદ્ર (પી) છે કેઈ પણ જાતને રંગ તેમને નથી, તેમ સુરભિ કે દુરભિ ગંધનથી, તેમ તીખે કહે કષાયલે ખાટે મધુર રસ નથી, તેમજ કર્કશ (ખેરબચડે) મૃદુ ગુરૂ શીત ઉષ્ણ સ્નિગ્ધ લુખે કઈપણ જાતને સ્પર્શ નથી, તથા ઉષ્ણ શબ્દથી કાપત વિગેરે લેડ્યાપણ નથી, અથવા કાયવાળ નથી, એટલે જેમ વેદતાંવાદી કહે છે કે, એકજ મુક્ત આત્મા તેની કાયમાં બીજા ક્ષીણું કલેશવાળા પ્રવેશ કરે છે, જેમ સૂર્યનાં કિરણે સૂર્યમાં સમાઈ જાય છે, તેમ ઈશ્વરમાં બધું સમાઈ જાય છે) તેમ જૈનમાં સિદ્ધનું સ્વરૂપ નથી.
વળી ન રહ (એટલે બીજ અને જન્મના અર્થમાં રૂહ શબ્દ વપરાય છે) એટલે કર્મ બીજના અભાવથી ફરીથી તેમને જન્મ નથી. પણ જેમ જૈદ્ધમતવાળા માને છે કે પિતાના દર્શનનું અપમાન થવાથી તે મુક્ત પરમાત્મા પણ જન્મ લે છે,
ધન પુર નિ માં , निर्वाण मध्य न वधारित भीरुनिष्ठम्