________________
(રલ્સ) मुक्तः स्वयंकृत भवश्च परार्थ शूर स्त्वच्छासन प्रतिहतेष्विह मोहराज्यम् ॥१॥
જૈનાચાર્ય તેમના મંતવ્યથી તેમનું ખંડન કરવા જિનેશ્વરની સ્તુતિ કરતાં કહે છે કે, બળેલું લાકડું જેમ ઉગી ન શકે, તેમ મેક્ષમાં ગયેલા કર્મ રહિત થએલા જીવને જન્મ મર્ણ ન હોય છતાં સંસારનું પ્રમર્થન કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યા પછી મુક્ત થઈને પણ બદ્ધ નાયક પિતાની મેળે નવો ભવ લેનાર પારકાને (શિક્ષા કરવા) માટે શૂર બનેલા તેણે વિના વિચારે બીકણપણાના અંતવાળું નિર્વાણ માન્યું છે (અર્થાત્ પરેપકાર કરવા દુષ્ટને દંડદેવા પિતાના શાસ્ત્રનું મહત્વ વધારવા જન્મ લે છે) એવા વિપરીત બોલનારા જેઓ તમારી આજ્ઞાથી બહાર રહેલા છે, તેમને વિષે મેહ રાજાનું આવું પ્રબળ રાજ્ય છે ! જેન ધર્મમાં એવું મંતવ્ય છે કે મુક્ત જીવને ફરી જન્મ નથી.
તથા અમૂર્ત થવાથી તેને સંગ ન હોવાથી તે અસં* છે, તથા સ્ત્રી પુરૂષ નપુંસકની ગણતરીમાં નથી. ત્યારે કેવા છે તે કહે છે) વિશેષથી જાણે તે પરિજ્ઞ છે, તથા સામાન્ય બાબર જાણે (ખે) એવી સંજ્ઞાવાળ જ્ઞાનદર્શન ચુક્ત છે. પ્ર-જે સ્વરૂપથી મુક્તાત્મા ન જણાય તે, ઉપમાદ્વાર વડે આદિત્યની ગતિ માફક જણાય છે કે ? ઉ–નહીં તે કહે છે, સાદશ વસ્તુની ઉપમા થાય છે કે તેની માફક આ