________________
(૨૩) છે એટલે, કર્મ આવવાનાં આસવારો છે, તે દરેક ભવના અભ્યાસથી વિષના અનુબંધ વિગેરેથી છવકમ પુગળને લીધાંજ કરે છે, તેથી ઊંચે ત તે વૈમાનિક દેવીના અભિલાષની ઈચ્છા, અથવા વિમાનિક દેવના સુખનું નિયાણું કરવું કે, મને તેવું મળે. અધે (નીચે) ભવનપતિના દેના સુખને અભિલાષ, અને તિર્યકમાં વ્યંતર તથા મનુષ્ય તથા તિર્યંચના વિષયેની ઈચ્છા થાય છે, તે શ્રોતે છે, અથવા પ્રજ્ઞાપકના આકથી ઊંચે તે પહાડનાં શિખરે તથા મેટાં મેદાન હોય; અથવા મોટા ધોધ પડતા હેય. નીચે નારકી તથા નદીના કિનારાની ઉડી ગુફાઓનાં સ્થાન તથા તિર્યફ લેકમાં આરામ સભા વિગેરે ઘર વિગેરે જેને ઉપભેગનાં સ્થાને છે, તે બનાવટી કે સ્વભાવિક બને છે અથવા કર્મ પરિણતિ ના કારણે મળેલાં છે, એ બધાં (રમણિક અરમણિક) સ્થાને કર્મના આંસ્ત્રવ દ્વારા હેવાથી શ્રેતની માફક સ્ત્રોત છે, આ ત્રણે પ્રકારે વડે તથા બીજા પાના ઉપાદાનના હેતુવડે પ્રાણીઓની થતી આસક્તિને અથવા કર્મના અનુષંગને જે, તે કર્મના અનુષંગના કારણથી જ એ સ્ત્રોત છે. એમ કહે છે. માટે તું સદા નામ પ્રમાણે ઉદ્યમ કર. • ___आवढे तु पेहाए इत्थ विरमिज वेयवी, विणइ त्तु सोयं निक्खम्म एसमहं अकम्मा जाणइ पासइ पडिलेहाए नावकंखइ इह आगइं गई परिन्नाय (ટૂ૦ ૨૨)