________________
(૨૯૪) રાગદ્વેષ કષાય અને વિષયરૂપ જે આવર્ત છે, તે અથવા કર્મ બંધને જે ભાવ આવર્ત છે, તેને જોઈને તે વિષય રૂ૫ ભાવ અવિત્તને વેદ (આગમ)ને જાણનારે બનીને તેનાથી વિરમ, અર્થાત્ આસ્રવ દ્વારને અટકાવ કર, બીજી પ્રતિમાં “વિવે જિદ ઘેરથી પાઠ છે, એટલે આસ્રવ દ્વારને અટકાવી તેનાથી થતા કર્મ બંધને વેદવિદ્ માણસ અભાર કરે ? આસવ દ્વારના નિધથી શું થાય? તે કહે છે, આસન દ્વારને દૂર કરવા દક્ષા લઈને પ્રયાસ કરે, તેજ આ પ્રત્યક્ષ પ્રજન છે. અને તે આપણે ચાલુ વાતમાં મુખ્ય છે. તેથી
આ સર્વનામ વાચી શબ્દથી સૂચવ્યું, કે જે કઈ મહા પુરૂષ અતિશય વળાં ઉત્તમ સંયમન) કૃત્ય કરીને કે બા ? તે કહે છે–અકર્મ એટલે ઘાતિ કર્મ રહિત બને, એ અર્થ ઘાતિ કર્મ લીધેલ છે ) આ ઘાતિ કર્મ દૂર થવાથી તે વિશેષથી જાણે, તથા સામાન્યથી દેખે છે, તથા બધી લબ્ધિઓ તેને થાય છે, એથી તે પૂર્વે જાણે છે, અને પછી દેખે છે. આથી કમને ઉપગ બતાવ્યું છે તે પ્રમાણે તેને દિગ્ય (કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી ત્રણ લેકમાં માથાના મુકુટના મણિ સમાન (માનનીય) તથા સુરા સુર નરેદ્રથી પૂજ્ય બને છે, તથા સંસાર સમુદ્રના કિનારે પહોંચનારે સંપૂર્ણ જાણે બની તે પિતે શું કરે ? તે કહે છે, તે જાણવાનું જાણેલા સુર અસુર તથા માણસેથી થતી પૂજાને અનુભવીને પણ તેને કૃત્રિમ અનિત્ય અસાર પાધિક (ઇદ્રજાળ જેવી)