________________
( २८५) માનીને ઈએના વિષયને જીતવાથી ઉત્પન્ન થએલ સુખની નિસ્પૃહતાથી તેવી ઇંદ્રાદિની પૂજાને પણ તેઓ ઈચ્છતા નથી, વળી આ મનુષ્ય લેકમાં રહ્યા છતાં કેવળ જ્ઞાનથી જેની આગતિ સંસાર ભ્રમણ તથા તેનાં કારણેને જ્ઞ પરિજ્ઞા વડે જાણને પ્રત્યાખ્યાન પરિઝાવડે સંસાર ભ્રમણ દૂર કરે
छे, तेना नि२।४२४थी शु थाय ! ते छ. ____ अच्चेइ जाई मरणस्त वमग्गं विक्खायरए, सव्वे सरा नियति, तक्का जत्थ न विजइ, मह त. त्य न गाहिया, ओए, अप्पइट्ठाणस्स खेयन्ने, सेन दोहे न हस्ते न वट्टे न तसे न चउरसे न परिमंडले न किण्हे न नीले न लोहिए न हालिन सुकिल्ले न सुरभिगंधे न दुरभिगंधे न तित्ते न कडुए न कसाए न अंबिलेन महरे न कखडे न मउएन गरुए न लहुए न उण्हे न निद्धे न लुक्खे न काऊ न रहे न संगे न इत्थी न पुरिसे न अन्नहा परिने सन्ने उपमा न विजए, अरूवी सत्ता, अपयस्स पयं नत्थि, (सू० १७०)
જાતિ (જન્મ) અને મરણના માર્ગના ઉપાદાન કારણ રૂપ કર્મને તે કેવળી સાધુ ઉલંઘે છે, અર્થાત્ બધાં કર્મોને ક્ષય કરે છે, અને કર્મ ક્ષય થવાથી શું ગુણ થાય છે, તે