________________
(૨૧)
આ પ્રમાણે બધા તીર્થોન વાદમાં જિનેશ્વરના મતને અનુસરીને વિચારી અસત્યને દૂર કરવું અને તે સર્વનું વચન તથા કુમાર્ગનું બરાબર નિરાકરણ કરીને તીથકે ના. પ્રવાદને આ બતાવેલા ત્રણ પ્રકારેવડે જાણે. (૧) મનન કરવું તે મતિ છે, અને જ્ઞાન આવરણીયકર્મના ક્ષય ઉપશમથી કેઈપણ જ્ઞાન થાય; તે જ્ઞાન જ છે, તેથી એકદમ તેજ ક્ષણે મનના કારણે મતિવૃત અવધિ કે, બીજા જ્ઞાનવડે (નિર્મળતા થતાં,) પિતે બીજા વાદેની પરીક્ષા કરે; અથવા જ્ઞાનવડે જેવાગ્યે તેમને શેનિક તથા, મિથ્યાત્વ કલંકરહિત નિર્મળમતિ (બુદ્ધિવડે) બધા વાદના સ્વરૂપને જાણે. કારણકે, સ્વ, અને પરનું સત્યપણું બતાવનાર મતિ છે. કઈ વખતપર (તીર્થકરના) ઊપદેશથી જાણે; અથવા તેમનું કહેલ આગમ ભણને તેના વડે જાણે અથવા તેથી ન સમજાય; તે, બીજા આચાર્ય વિગેરે પાસે સાંભળીને યથાવસ્થિત વસ્તુના સદ્ભાવને જાણે; અને જાણીને શું કરે? તે કહે છે –
निदेसं नाइवठूजा मेहावी सुपडिलेहिया सव्यओ सबप्पणा सम्मं समभिण्णाय, इह आरामो परिव्वए निहियटी वीरे आगमेण सया परक्कमे (ફૂ૦ ૨૧૮)
(નિર્દેશ કરાય તે) નિર્દેશ એટલે, જિનેશ્વર વિશેરેને જે ઉપદેશ (સાધુના હિત માટે) છે, તેનું મર્યાદામાં રહેલ મેધાવીસાધુ ઊલ્લંઘન ન કરે. શું કરીને ? તે કહે છે