________________
(૨૮૩) એટલે તેજ સંયમ અનુષ્ઠાન રૂપ પ્રસિદ્ધ છે, (ઈતિ શબ્દ સમાપ્તિ માટે છે) લેકસાર અધ્યયનમાં પાંચ ઉદ્દેશ પૂરે થશે.
છઠ્ઠો ઉદેશેપાંચમે ઉદ્દેશે કો હવે છઠું કહે છે, તેને સંબંધ આ પ્રમાણે છે, ગયા ઉદ્દેશામાં કહ્યું કે આચાર્ચે નિર્મળ હૃદ (કુંડ) જેવા થવું, તેવા ઉત્તમ આચાર્યના સંસર્ગથી શિષ્યને કુમાર્ગને પરિત્યાગ થાય. તેથી રાગદ્વેષની અવશ્ય હાનિ થાય, માટે આ પ્રતિપાદન (સિદ્ધ) કરવાના સંબંધ વડે આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે,
અriorg g નોવાળા ગorigg નિવहाणा, एयं ते मा होउ, एयं कुसलस्त देसणं तद्धि, होए तम्मुत्तीए तप्पुरकारे तसन्नी तन्निसणे ( सू० ૨૨૨)
અહીં તીર્થકર ગણધર વિગેરેને ઉપદેશ માનનાર હેય, તેને વિનેય (શિષ્ય) કહે છે, અથવા સર્વ ભાવના સંભાવિત પણાથી સામાન્યથી અભિધાન છે, અનાજ્ઞા એટલે ભગવાનના ઉપદેશ વિના પિતાની મેળે આચરે, તે અનાચાર છે, તે અનાચારમાં પ્રવર્તેલા કેટલાક ઇદ્રિને વશ થએલા અને દુર્ગતિમાં જવાની ઈચ્છાથી પિતાના મતના અભિમાન