________________
(૨૮૬)
લઘુકર્મવાળે મારા ઊપદેશથી બહાર ન હોય. માટે અબહિર્મન સ્થિરચિત્તવાળો) છે, તે સર્વજ્ઞના ઊપદેશ પ્રમાણે ચાલે - પ્ર–પણ, તેના ઊપદેશને નિશ્ચય કેવી રીતે થાય ? કે, આ જિનેશ્વરને છે ?
ઉ–પ્રકૃષ્ટવાદ તે, પ્રવાદ છે. આચાર્યની પરંપરાએ ચાલેલે તેને સર્વજ્ઞના ઊપદેશ તરીકે જાણીલે. અથવા અન્ય મતવાળાની અણિમાદિ આઠ પ્રકારની લબ્ધિ (અશ્વર્ય) દેખીને પણ તીર્થકરના વચનથી બહાર મન ન કરે, પણ તેવાઓને ઇદ્ર જાળીયા જેવા ઠગનારા જાણીને તેમનું અનુષ્ઠાન તથા તેમના વાદે (વચન) ને વિચારે (પરીક્ષા કરે) * પ્ર–કેવી રીતે? '
ઉ–“rgણ વર્ષ નાના ” પ્રકૃષ્ટવાદ તે પ્રવાદ સર્વજ્ઞ વાક્ય છે, તે પ્રવાદ વડે બીજા તીથિકના પ્રવાદની પરિક્ષા કરે, જેમકે વૈશેષિકે “તનું ભુવન વિગેરે કરનારને ઈશ્વર માને છે, કહે છે કે___अन्यो जंतु रनीशःस्था, दात्मनः सुखदुःखयो। ईश्वर प्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेवच
બીજો જીવ પિતાનું સુખ દુઃખ ભેગવવા અસમર્થ છે, પણ ઈશ્વરની પ્રેરણા થતાં તે સ્વર્ગે અથવા નરકમાં જાય છે.