________________
(૨૮૧) ઉલાપ છે, કારણ કે તમારા કહેવા પ્રમાણે માનતાં શુકલ (ધળા) ગુણનો અભાવ થતાં સર્વથા પટને અભાવ થવા જશે.
વાદી–ત્યારે એમ માનતાં આત્મા વિનષ્ટ થયે!
જૈનાચાર્ય–થવા દે ! અમારી કંઈ હાનિ નથી, કારણ કે અનંત ધર્મવાળી વસ્તુને અપર (બીજો) મૃદુ વિગેરે ધર્મને સદ્ભાવ છે, તેને નાશ થાય તે પણ અવિનષ્ટ (કાયમ)જ છે, એ જ પ્રમાણે આત્માને પણ પ્રત્યુત્ત જ્ઞાન આત્મક પણાથી વિનાશ થવા છતાં બીજે અમૂક્તત્વ અસંખ્ય પ્રદેશપણું અગુરુલઘુ વિગેરે ધર્મોના સર્ભાવથી આત્માને અવિનાશજ છે! આટલું જ બસ છે! (જૈનમત પ્રમાણે મૂળ વતુ દ્રવ્ય પણે કાયમ રહે છે. અને ફકત પર્યાને જ નાશ અને ઉત્તિ છે. તેથી પર્યાય નાશ થવા છતાં મૂળ દ્રવ્ય વસ્તુતે કાયમ જ રહે છે) * શંક–જે આત્મા તે જાણનારે, એમ તૃપ્રત્યયવાળે કર્તાના અભિધાનથી અને આત્માના કર્તવ્ય પણાથી એમ થયું કે જે આત્મા તેજ વિજ્ઞાતા એમ અહીં વિપ્રત્તિ પત્તિનો અભાવ થયે, કે જેના વડે આ જાણે છે, તે ભિન્ન પણ હેય. જેમકે તે કરણ અથવા કિયા થશે ? જે કરણ માનીએ, તે દાતરડા માફક ભિન્ન પદાર્થ થશે, અને જે ક્રિયા માનીએ તે કર્તામાં રહેલી સંભવે છે, એમ કર્મમાં રહેલી