________________
(૨૭૯). પણ જેવુંતને વિરૂદ્ધ થતાં દુઃખ થાય, તેમ બીજાને પણ જાણવું, અથવા જે કાયને તુ હણવાને વિચાર કરે છે. ત્યાં અનેકવાર તું હતું. આ પ્રમાણે જુઠ વિગેરેમાં પણ સમજવું કે. બીજે જુઠું બેલી તને ઠગે તે તને ન ગમે, તેમ તું જુઠું બેલે તે બીજાને ન ગમે, જે હણનારે તથા હણનારે બન્નેને ઉપર કહ્યા પ્રમાણે એકતા થાય તે શું ! તે કહે છે,
“રા' રૂજી પ્રગુણ તેજ છે કે, જે ઘાતક અને હંતવ્યના એક પણ ના બોધને માને (પિતાના જીવ માફક સર્વે જેને માને) તેજ પ્રતિબદ્ધ જીવી સાધુજ પિતે પરિજ્ઞાન વડે જીવે છે, પણ જીવની હિંસા કરનારે પિતાના સમાન બીજાને ન માનનારે જીવતું નથી. જે એમ છે, તે શું કરવું ? તે કહે છે. હણનારા જીવને પિતાની માફક મેટું દુઃખ થાય છે, માટે પિતાની ઉપમાંથી બીજાની હિંસા ન કરવી, ને બીજા પાસે મરાવવા, હણનારાને અનુમેદવા નહિ, વળી સંવેદન તે અનુભવ છે. કે જે બીજા જેને મેહના ઉદયથી” હણવા વિગેરેથી દુઃખ દે છે, તે પિતે પછવાડે દુઃખ ભોગવે છે, એવું જાણીને કેઈને પણ હણ નહીં, મનમાં પણ વાંછે નહિં, પ્ર. આત્માથી અનું. ભવ સાતા કે અસાતા રૂપ છે, તે વાતને નિયાયિક તથા વૈશેષિક મતવાળા આત્માથી ભિન્ન ગુણ ભૂત સંવેદનનું