________________
(૨૭૮) તમે હણવા ગ્ય માને છે, જેમ તમને કે મારવા આવે તે તે દેખીને તમને દુઃખ થાય છે, તેવી રીતે બધાને છે, તેને દુખ ઉન્ન કરવાથી પાપ બંધાય છે, તેને ભાવાર્થ આ છે, કે અહીંયાં અંતર આત્મા જે આકાશ જે છે તેની હિંસા મારવા વડે નથી પણ શરીર આત્માની હિંસા છે, કારણ કે જ્યાં કંઈ પણ આધાર રૂપ પિતાનું શરીર છે, તેને સર્વથા દૂર કરવું તેજ હિંસા છે, એવું જેને માને છે. કહ્યું છે કે
पंचेंद्रियाणि त्रिविधं बलंच, उच्छास निश्वास मथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरक्ता स्तेषां वियोजी करणं तु हिंसा ॥१॥
પાંચ ઇન્દ્રિયે ત્રણ બળ શ્વાસોશ્વાસ, અને આયુ એ દશ પ્રાણુ ભગવાને કહેલા છે. તેને વિયેગ કરે તે હિંસા છે.
વળી સંસારમાં રહેલા જીવને સર્વથા અમૂર્ત પણું ન ઘટે. કે આકાશની માફક જેના વડે વિકાર ન થાય, તથા બધી જગ્યાએ પ્રાણીને દુઃખ દેતાં પહેલાં આત્માની તુલના વિચારવી, એવું જોડેના સૂત્રથી બતાવે છે. તું પણ તેજ છે. કે તને આજ્ઞા કરવામાં આવે તે માને છે. તથા બીજા જીવને પરિતાપવા. એવું માને છે. તે જ પ્રમાણે જેને ગ્રહણ કરવા, તે તું માને છે. જેને દુઃખ દેવું તે પણ તું માને છે.