________________
(૨૭૪) હવે ભાંગાની સમાપ્તિ કરવા પરમાર્થ બતાવે ભગવાનનું વચન સાચું છે, એવું માનીને શંકા વિગેરે છેને તે વસ્તુ યત્ન વડે તેવા રૂપેજ સમ્ય અથવા અસ
પૂર્વે ભાવી હોય તે પણ ગુરૂના સહવાસથી તેમને ઉપદેશ વિચારતાં તે શિષ્ય શ્રદ્ધાવાળે થાય છે, જેમ ઈ પથમાં ઉપગ રાખનારને કોઈ વખત જીવહિંસા થાય. (તે પણ તેને દોષ લાગતું નથી.) (૫) હવે તેથી ઉલટું બતાવે છે, કઈ વસ્તુ ખોટી રીતે માનતાં છદ્મસ્થ સાધુને ટુંક બુદ્ધિથી શંકા થાય, તે સમયે તે વસ્તુ ખાટી અથવા સાચી વિચારી છે, તે તેણે બેટી વિચારેલી હોવાથી ખોટા વિચારને લીધે અશુભ અથવસાય હોવાથી તે મિથ્યાત્વ છે, કારણ કે જેવી શંકા કરે તેવોજ ભાવ મેળવે, એવું વચન છે, (૬) અથવા સમ્યક્ માનનારને બીજી રીતે ખુલાસે કરે છે, શમિને ભાવ શમિતા છે તે શમિતાને માનનારે શુભ અધ્યવસાશવાળે ઉત્તર કાલમાં પણ ઉપશમ વાળા જ રહે છે, અને બીજે તે શમિતાને માનવા છતાં કષાયના ઉદયથી અમિતા થાય છે, એ જ પ્રમાણે બીજા ભાંગામાં સમ્યફ શબ્દની યેજના કરવી, કે સારું વિચારે તે સારૂં ફળ મેળવે, તેજ પ્રમાણે સારૂં નરસું તેને વિવેક વિચારતે બીજાને પણ ઉપદેશ દેવાને સમર્થ થાય છે કહ્યું છે કે આગમમાં મતિ પરિણત થવાથી યથા એ પદાર્થને