________________
(૨૭૨ ) सर्वनय नियत नैगम संग्रहाद्यैः रेकैकशी विहित तीथिको शासनैर्यत् ॥ निष्ठांगतं वह विधै र्गम पर्ययैस्तैः એક વચનં તુ તુ જF II ઇત્યાદિ)
બધા ન વડે એટલે નૈગમ સંગ્રહ વિગેરે અનેકથી નિયત એક એક અંશથી અન્ય તીથિક શાસનવાળાએ બતાવેલ જે બહુ પ્રકારના ગમપર્યાવડે સંપૂર્ણતા પામેલું તમારૂ * વચન શ્રદ્ધા કરવા એગ્ય છે. પણ ત્યાં હેતુથી જાણવા ચેગ્યિ નથી,
જેથી વિચારવું કે હેતુ એક નયના અભિપ્રાય પ્રમાણે વર્તે છે. તથા એક ધર્મને સાધે છે, પણ બધા ધર્મને સાથે સાધનારને હેતુને અસંભવ છે, તેથી તેને શંકા થાય છે.) (૨) વળી વિચિત્ર ભાવનાને બતાવે છે, કે કોઈ મિથ્યાત્વના લેશથી મુંઝાએલાને શંકા થાય કે શબ્દ પુદ્ગલને કેવી રીતે બને એવું ઉલટું માનીને મિથ્યાત્વના પરમાણુઓના ઉપશમપણાથી પછીથી શંકા વિગેરે ગુરૂના ઉપદેશથી દૂર થતાં તે શ્રદ્ધાવળે થાય છે, કે જે શબ્દ પુદ્ગલને બનેલ ન હોય તે તેને કરેલા અનુગ્રહ અથવા ઉપઘાત કાન ઉપર કેવી રીતે થાય? કારણ કે આકાશ માફક શબ્દ અમૂર્ત હોય તે કાનને કાંઈ પણ ન થાય એમ સમજીને સમ્યકૃત્વ પામે છે(૩) કઈને આગમમાં રમણતા ન થવાથી