________________
(ર૭૦) मन्नमाणस्स एगया समिया होइ ३, असमियंति मन्नमाणस्स एगया असामया होइ ४, समिति मन्नमाणस्स समियावा असमियावा समिया होह उवे हाए ५, असमियंति मन्नमाणस्स समियावा असमियावा असमिया होइ ऊबेहाए ६, उबेह माणो अणुवेहमाणं व्या-उवेहाहि समियाए इच्चे तत्य संधी झोसिओ भवइ, सेउडियस्स गइसमणुः पासह इत्थवि बाल भावे अप्पाणं नो उवदंसिना (ફૂ૦ ૨).
શ્રદ્ધા ધર્મની ઈચ્છા છે જેને હોય તે, શ્રદ્ધાવાનું છે. તેવા ભવ્યજીવને સંવિ, અને યોગ્ય વિહાર કરનારા સાધુએએિ, અથવા સંવિગ્ન વિગેરે ગુણોથી દિક્ષા લેવાયોગ્ય હોય, તેને દિક્ષા લેતાં શંકા થાય છે, તેને જીવાદિ પદાઈમાં બોધ પામવાની અશક્તિ હોય છે, તેને સમજા વવું કે, હે ભદ્ર! જિનેશ્વરે જે કહેલું છે, તે શંકારહિત અને સત્ય છે. આ પ્રમાણે દિક્ષા લેતાં બેધ આપવાથી તેને આત્મા ચારિત્રથી નિર્મળ થતાં ચઢતા કંડકથી પછીના કાળમાં પણ નિર્મળ ભાવના વધે; અથવા બરાબર રહે ઓછી પણ થાય અથવા અભાવ પણ થાય. આવી જીવની વિચિત્ર પરિણામતા બતાવે છે, તે શ્રદ્ધાવાળાને સમજાવીને