________________
(૨૬૯) ઉ–તેવા તેવા જ્ઞાનના કે, ચારિત્રના વિષયમાં ન સમજતાં શંકા, કાંક્ષા, વિચિકિત્સાવાળા બની ભેદોને પામેલા ન સમજાતાં હૃદયમાં ઝંખવાણું બને છે તેથી હું ગતમ! તે ઠીક છે કે, સાધુને પણ શંકા વિગેરે થાય.
ગતમ કહે છે –હે ભગવાન! તે સમયે સાધુ મનમાં એમ ચિંતવે કે, “તેજ સત્ય, નિશંક છે. કે જે, જિનેશ્વર કહેલું છે.” તે, તે આજ્ઞા પાળવાને આરાધક થાય કે?
ઉ– હે ગતમ! એમ મનમાં ધારે તો આરાધક થાય છે.
વળી ગુરૂ ઊપદેશ આપે છે કે, સાધુએ વિચારવું કેवीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते कचित् । यस्मात्त स्मावचस्तेषां, तथ्यं भूतार्थ दर्शनम् ॥१॥
વીતરાગ તેિ સર્વજ્ઞ છે. અને તેથી, નિશે તેઓ જુદું ન બેલે. જેથી, તેમનું વચન છાનું સ્વરૂપ બતાવનારું સાચું છે. વિગેરે સમજી લેવું.
વળી, આ વિચિકિત્સા દીક્ષા લેનારને આગમમાં મતિ સ્થિર થયેલી ન હોવાથી થાય છે. તેવા એ પણ ઉપર બતાવેલું રહસ્ય ચિંતવવું; તે કહે છે. सद्धिस्स णं समणुन्नस्स संपव्वय माणस्स स. मियंति मनमाणस्स एगया सामिया होइ १ समिति मन्नमाणस्स एगया असमिया होइ २ असमियंति