________________
(૨૬૦)
તીથકરના ઊપદેશના અનુસારે કહુ છું. તે આ પ્રમાણે છેઃ વાક્ય સ્થાપવા ‘ તથા ' વપરાય છે. તથા, અષિશબ્દ ભાંગાના સમુચ્ચય માટે વપરાય છે. ) હુદ (હાદ-કુંડ ) નું વર્ણન.
તેના ચાર ભાંગા નીચે મુજબ છે, (૧) તે હામાં ધીરે ધીરે પાણી નીકળતું હોય અને પાછુ બીજી બાજુથી ભરાતુ હાય તે સીતા તથા સીતાદા નદીના પ્રવાહના કુંડ જેવુ છે. (ર) ખીજો કુંડ તે પાણી નીકળે ખરૂં, પણ પાછુ બીજી' ન આવે તે પદ્મ કહુ જેવુ છે. (૩) તથા ત્રીજે પાણી નીકળે નહીં પણ આવે ખરૂ તે લવણ સમુદ્ર જેવા છે. (૪) જેમાં પાણી આવે પણ નહીં અને નીકળે પણ નહીં, છે, મનુષ્ય લોકની મહારના સમુદ્ર માફ્ક છે, તેજ પ્રમાણે આચાય. પેાતે શ્રુતને અંગીકાર કરીને બીજાને ભણાવે છે, તેથી તે પહેલા ભાગમાં આવે છે, તથા કોધના કારણે બીજા ભાંગામાં આવે છે, એટલે કષાયના ઉદ્દયમાં ગ્રહણના અભાવ છે તેથી તપ તથા કાત્સગ વિગેરેથી ક્ષપણ ( > ના ઉપપત્તિનું કારણ છે, આલેાચનાને 'ગીકાર કરવાથી ત્રીજો ભાંગેા લાગુ પડે, આલોચનાના કારણે કાઈને સભળાવી શકે નહીં, કુમામાં પડેલા ચેાથા ભાંગામાં છે કારણ કે તેને પ્રવેશ નિગમના અભાવ છે, અથવા ધમિ ભેદથી ભેદો ચાજાય છે,સ્થવિર કલ્પિઆચાર્યાં પ્રથમ લગમાં છે,