________________
(૨૫૬) લેકમાંજ દુખ રૂપ દંડ સહે છે, અને તે દંડો સ્ત્રી સંબંધ કરવા પહેલાં જ કરાય છે, તેથી પૂર્વે કહ્યું છે, અને સ્ત્રી ગ્રહણ કર્યા પછી વિષયના નિમિત્તથી બંધાયેલા પાપ વડે નરક વિગેરેનાં દુઃખના સ્પર્શે ભેગવવા પડશે, સીના અકાર્યમાં પ્રવર્તેલાને પૂર્વે દંડ અને પછી હાથ પગ વિગેરે છેદાવાના સ્પર્શે છે, અથવા પૂર્વે કોઈ સ્ત્રી સાથે છુપું કુકૃત્ય કરતાં) તાડના (લાકડીને માર) વિગેરે છે, અને પછીથી સ્ત્રીને સંબંધ તથા આલિંગન ચુંબન વિગેરે છે તે બતાવે છે.
બંદી ( ) એ આણેલ અને રેકેલ રાજકુમારીએ ગવાક્ષમાંથી ફેકે તે નીચે પડેલ આવી ( ) ને લેવાથી રાજ પુરૂએ દેખવાથી ઠે, ત્યારે રાજકુમારીને મૂછ થવાથી તેને દેખતાં ઇદ્રદત્ત વણિક ને પ્રથમથી દંડા ખાવા પડયા, અને પાછળથી કન્યા મળતાં સ્પર્શ વિગેરેનું સુખ મળ્યું, અથવા કેઈને પ્રથમ સુખ વિગેરેના સ્પર્શે છે, અને પાછળથી લલિતાંગ કુમારની માફક બીજા વ્યભિચારીઓને દુઃખ પડે છે, હિંસ વળી આ આ સંબંધો કલેશ સંગ્રામને સંગ (સંબંધ) કરાવે છે, અથવા કલહ (કો) તથા આસંગ તે રાગ છે, એટલે રાગદ્વેષ કરાવનારા છે, જે એમ છે, તે શું કરે, તે કહે