________________
(૨૫૭) છે. ઐહિક અમુમ્બિક (આ લેક પરલેક) સંબધી અપાજેના કારણે સ્ત્રી સંગની પ્રત્યુપેક્ષાવડે સામે. જાણીને આત્માને આસેવન (કુચાલ) થી રેકે, આ પ્રમાણે હું કહું છું, તે તીર્થંકરના વચન પ્રમાણે કહું છું રીસંગમાં દુઃખ છે, માટે સંગ ન કરે. વળી તે ત્યાગવાને ઉપાય
બતાવે છે.
“1” તે સ્ત્રીસંગને ત્યાગી મુનિ સ્ત્રીના કપડાંની, વેષની તથા શણગારની કથા ન કરે, આ પ્રમાણે તે ત્યજાય છે, તથા તેમને નરકમાં લઈ જનારી તથા સ્વર્ગમેક્ષમાં વિશ્વરૂપ અર્ગલા જેવી જાણીને તે સ્ત્રીનાં અંગઉપાંગને ન દેખે, કારણ કે સ્ત્રીઓને દેખતાં તેના કટાક્ષે મહાન અનર્થને માટે થાય છે. કહ્યું છે કે, सन्मार्ग तावदास्ते प्रभवनि पुरुषस्तावदेवेनियाणां लज्जा तावविधत्ते विनयमपिप्तमा लयते तावदेव ।
यावल्लीलावतीनांन हृदि धृतिमुषो दृष्टियाणा-पतान्त
નીતિકાર કહે છે કે પુરૂષ સન્માર્ગ માં ઇંદ્રિને રાખવા ત્યાં સુધી જ સમર્થ થાય છે, તથા ત્યાં સુધી જ લજજા છે, તથા વિનય પણ ત્યાં સુધી જ છે, કે લીલાવતી (સુંદર સ્ત્રી) ના કાનના છેડા સુધી ખેંચાઈને નીલી પાંખે
૧૭.