________________
(૨૩૭)
(પ્રતિકૂલ ઉપસર્ગમાં ચારિત્રથી અશ્રદ્ધાવાળો) થાય, એટલે એકલ વિહારીને ગમન કરતાં ઉપરના રે લાગે છે, તથા દુષ્ટ પરાક્રાંત એટલે એકલે સાધુ જે મકાનમાં રહે તેને ચારિત્ર ભ્રષ્ટ થવાનું કારણ થાય છે, જેમકે સ્થલ ભદ્રની ઈર્ષા કરનાર કેશ્યા વેશ્યાને ઘેર ચેસાચું કરવા જનાર સિંહ ગુફાવાસી મુનિને પતિત થવા વખત આવ્યે, અથવા ચતુષપ્રેષિત ભર્તક ( )ના ઘેર રહેલા મુનિને પિતે મહાસત્યવાન હેવાથી અભ હેવા છતાં પણ દુષ્પરાકાંત થયું, પણ એ પ્રમાણે બધાને દુર્યાત દુપરાક્રાંત થતું નથી, તે બતાવવા વિશેષ ખુલાસો કરે છે, કે અવ્યક્ત (ભિક્ષા લેનારા તે) ભિક્ષુને તે તે લાગે છે, તે અવ્યક્ત કૃત અને વયથી થાય છે. તે બતાવે છે, શ્રત અવ્યક્ત તે આચાર પ્રકલ્પ (બ્રહતું ક૫) અર્થ થી ન ભણે હાય, આ સ્થવિર કલ્પીને આશ્રયી છે. પણ ગચ્છથી નિકળેલા જિનકલ્પીને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન જોઈએ, અને વયથી અવ્યક્ત તે ગચ્છમાં રહેલાને ૧૬ વર્ષ અને જિન કલ્પિને ૩૦ વર્ષની ઉમર જોઈએ, અહીં ભગી થાય છે, - (૧) જે મૃત તથા વયથી અવ્યક્ત (અપૂર્ણ) છે તેને એકલ વિહાર ન કાપે, કારણ કે તેને સંયમ તથા આત્મા. (પિતા)ની વિરાધનાને સંભવ છે. | (ર) મૃતથી અવ્યક્ત પણ વયથી વ્યક્ત છે, તેને પણ