________________
(૨૪૬)
એલે, સુંદર ચેહરાવળ, તીણ બુદ્ધિવાળે કે મળ વચનવાળે બધાં શાસ્ત્ર જાણનારે ભાગ્યશાળી સુખથી સેવવા રોગ્ય છે, આવાં સાચાં જૂઠાં વચન સંભળાવીને ઉચે ચઢાવેલે અહંકારી બનીને મહાન ચારિત્ર મેહથી અથવા સંસારના મેહથી મુંઝાય છે, અને તે અહંકારથી મહામેહે મુંઝાયેલાને કોઈ વચનથી પણ જરા ઠપકે આપે, તે ગચ્છમાંથી નીકળી જતાં ઓછું ભણવાથી ગામ ગામ વિચરતાં શું દુઃખ થાય તે કહે છે તે ઓછું ભણેલાને એકલા ફરતાં ઉપસર્ગ સંબંધી પીડા થાય, અથવા જુદા જુદા રે સંબંધી પીડા વારંવાર થાય, તે પિડાઓને એકલા વિચરતા સાધુને શાસ્ત્રને ન જાણવાથી નિરવદ્ય વિધિઓ દૂર કરવી મુશ્કેલ છે, કેવા સાધુને મુશ્કેલ છે? તે કહે છે તે જુદી જુદી રીતે આવેલી પીડાઓ સારી રીતે સહેવાને ઉપાય ન જાણવાથી, તથા સારી રીતે સહેવાનું ફળ ન જાણતા હોવાથી તેને તે પીડા સહેવી મુશ્કેલ છે, પછી આતંક પીડાથી પીડાઈ આકૂળ બનેલે એષણ શુધ્ધિને પણ ત્યજી દે, પ્રાણીને થતું દુઃખ પણ વિસરી જાય, વાફ (વચન) રૂપ કંટકથી પ્રેરાય અંદર પણ ફોધ કરીને બળે, પણ આવી ઉત્તમ ભાવના ન ભાવે કે, આ પિીડાઓ મારા કર્મના વિપાકે ઊદયમાં આવ્યાથી થઈ છે પણ, બીજે પ્રાણી છે, તેમાં નિમિત્ત માત્ર છે. વળી,