________________
(ર૪૯) से अभिकममाण पडिक्कममाणे संकुचमाणे पमारेमाणे विणिवमाणे संपलिजमाणे एगया गुण समियस्स रीयो काय सफासं समणुचिन्ना एगतिया पाणा उद्दायति, इहलोग वेयण विजा वडियं, जं आउट्टियं कम त परिन्नाय विवेगमेह, एवं से अप्पमाएण विवेगं कि वेयवी (सू० १५८)
તે સાધુ સદા ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલનારે હેય છે, તે અભિકમ જો કે પાછા ફરતે, કે હાથપગને સંકેચતે હાથ વિગેરે અવયવને પસારતે, બધા અશુભ વેપારથી પાછો હટતે, હેય ત્યારે બરાબર રીતે બધી બાજુએ હાથપગ વિગેરે શરીરના અવયને તથા તેના સ્થાનેને રજોહરણ વિગેરેથી પુંજીને ગુરૂ કુલવાસમાં વસે, ત્યાં રહેનારની વિધિ કહે છે. જમીન ઉપર એક ઉરૂ (જાઘ) સ્થાપીને બીજો ઉચે રાખીને બેસે, નિશ્ચળ સ્થાને તમ ન બેસાય તે ભૂમી દેખીને પૂજીને કુકડીના બેસવા પ્રમાણે સંકેચે, અથવા જરૂર પડે લાંબા પહેલા પણ કરે. સુવું હોય; તે પણ મેંરની માફક સુવે. કારણકે તે મેરને બીજા પ્રાણીને ભય હવાથી એક પાસે સુવે, તથા હમેશાં સચેતન સુવે, તેજ પ્રમાણે સાધુને પાસું ફેરવવું હોય તે પણ દેખીને પુંજીને ફેરવે, એ જ પ્રમાણે બધી ક્રિયાઓ પુંજી પ્રમાઈ ને યતનાથી કરે; આ પ્રમાણે અપ્રમાદી પણ કિયા કરતાં છતાં અવશ્ય