Book Title: Acharanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 271
________________ (૨૪૭) आत्मद्रोह ममर्यादं मूढ मुज्झित सत्पथम् । સુતરા નુ વાત, નારિ વિન શા આત્માને હ કરનાર જે અમર્યાદા છે, તે મૂઢ માણસને સુમાર્ગેથી ઘસડીને નરકની અગ્નિરૂપ-જ્વાળામાં ઈધન તરીકે નાંખે. (અર્થાત્ મર્યાદા છેડીને બહાર નીકળે તે નકનાં જેવાં દુઃખે અહીં, અને પરલોકમાં બંને જગ્યાએ ભેગવે.) આવી ઉત્તમ ભાવનાએ આગમને ન ભણવાથી આ પરિલિત મતિવાળાને હેતી નથી. આ બતાવીને ગુરૂમહારાજ શિષ્યને કહે છે કે –આ એકલા ફરનારાને બાધા દૂર કરવી મુશ્કેલ હેવાથી અજાણપણથી પીડા દેખવા વિના મારા ઉપદેશથી તું બહાર ન જતે; પણ આગમને અનુસરી સદા આપણું ગચ્છમાં રહેનારે બન, સુધર્મસ્વામી કહે છે –આ અભિપ્રાય કુશળ એવા વર્ધમાન સ્વામીને છે, કે જેમ, એકલા ભટકનારાને દે છે, તેમ આચાર્ય પાસે હમેશાં રહેનારાને ગુણે છે. હવે, આચાર્યના સમીપમાં રહે; તેણે શું કરવું? તે કહે છે –તે આચાર્ય મહારાજની દષ્ટિ જેમાં હેય; તે પ્રમાણે હેય ઊપાદેય પદાર્થોમાં વર્તવું, (જેમ કહે તેમ કરવું) અથવા સંયમમાં દષ્ટિ તે તદષ્ટ અથવા તેજ આગમજ દષ્ટિ એટલે આગમમાં બતાવ્યા પ્રમાણે સર્વ વ્યવહાર

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325